વજન ઘટાડવાથી લઈને પાચન અને ચામડીને લગતા અનેક રોગ માથી છૂટકારો મેળવવા દરરોજ સવારે જરૂર કરો આનું સેવન, જાણવા માટે અહી ક્લિક કરો

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

ગરમીની સિઝનમાં શરીરને પ્રવાહીની વધારે જરૂર પડે છે અને આ માટે લોકોનું મનપસંદ પીણું લીંબુ શરબત છે. લીંબુ પાણી શરીર માટે ઘણું જ ઉપયોગી સાબિત થાય છે. લીંબુ પાણીમાં ઘણા પ્રકારના પોષક તત્વો રહેલા હોય છે જે શરીરના સ્વસ્થ અને તાજગીભર્યું બનાવી રાખવામાં મદદ કરે છે.

સવારે ખાલી પેટે લીંબુ પાણી પીવું શરીર માટે ઘણું જ અસરદાર હોય છે. તેનાથી પાચનતંત્ર યોગ્ય રીતે કામ કરે છે અને રોગ પ્રતિકારક ક્ષમતા પણ મજબૂત બને છે. આ ઉપરાંત સવારે ખાલી પેટે લીંબુ પાણી પીવાથી ઘણી બીમારીઓ દૂર કરી શકાય છે.

રોજ સવારે લીંબુનું સેવન કરવાથી ત્વચામાં ચમક આવે છે. દરરોજ લીંબુ પાણીના સેવાનથી ચહેરા પરના ડાઘ દૂર થાય છે. જ્યારે વધતી ઊંમરની કરચલીઓને પણ ઘટાડી શકાય છે. ચમકદાર ત્વચા માટે લીંબુ પાણી ઘણું મદદરૂપ થાય છે.

લીંબુ પાણી પાચનમાં મદદ રૂપ થાય છે. રોજ સવારે લીંબુ પાણી પીવાથી સમગ્ર દિવસની પાચન ક્રિયા મજબૂત બને છે. આ ઉપરાંત લીંબુ પાણીથી એસિડિટીમાંથી પણ છૂટકારો મેળવી શકાય છે.

વધતા વજનથી પરેશાન લોકોએ લીંબુ પાણીનો ઉપયોગ ચોક્કસથી કરવો જોઈએ. હકિકતમાં લીંબુમાં રહેલા પેક્ટિન ફાઈબર શરીરને ભૂખનો અુનુભવ કરવા દેતા નથી. જેના કારણે વ્યક્તિ કવેળાનો નાસ્તો વગેરે ખાઈ શકતી નથી. જેનાથી વજન નિયંત્રણ રાખવામાં મદદ મળે છે.

ગરમીથી કંટાળીને થાકી ગયા બાદ જો શરીરમાં ફરીથી તાજગી લાવવી હોય તો લીંબુ પાણી રામબાણ ઈલાજ છે. રોજ સવારે લીંબુ પાણી પીવાથી શરીરમાં તાજગી આવી જાય છે. લીંબુ પાણીથી મૂડ પણ સારો બની જાય છે.

ઘણા માણસો લીંબુ સાથે મધ તો ઘણા ગરમ પાણી મા લીંબુ નો રસ નાખીને આરોગે છે. પેટ ની ચરબી ને ઓગળવા આ બધાજ પ્રયોગો સાચા ત્યારે પડશે જયારે તેની બનાવવાની રીત સાચી હોય.

જે વ્યક્તિઓ વધુ મીઠું, તીખું અને બહાર ના ખાન-પાન વધુ પ્રમાણ લેતા હોય છે તેમને લીંબુ નુ પાણી રોજ પીવાની ટેવ પડવી જોઈએ. લીંબુ શરીર મા રહેલ મેટાબોલિઝમ ને ગતિ આપે છે કેમકે તેમાં સાઈટ્રિક એસિડ આપળા શરીર ની જામેલી ચરબી ને ઓગળવા માં મદદરૂપ થાય છે.

લીંબુ અને ગોળ બંને પોષક તત્વો થી ભરપુર છે. વર્ષોથી વજન ઘટાડવા માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ લીંબુ અને ગોળ નું એકસાથે સેવન કરવું વધુ ફાયદાકારક હોય છે. એક ગ્લાસ થોડા ગરમ પાણી માં એક ચમચી લીંબુ નો રસ અને એક નાનો ટુકડો ગોળ મેળવો. પાણીમાં ગોળ પૂરી રીતે ઓગળી જાય ત્યારે તેને પી જાવ. વજન ઘટાડવા માટે એક શ્રેષ્ઠ વિકલ્પ છે.

સામાન્ય રીતે લીંબુ શરબત ઉનાળા દરમિયાન આપણે પીતાં હોઇએ છીએ. તો લીંબુ પાણીને મધ સાથે ભેળવીને પીવાથી પણ પેટ અને બીજા ભાગોને રાહત મળે છે. આ ઉપરાંત, લીંબુ પાણીનાં બીજાં ઘણાં ફાયદા છે.

સવારના સમયે તેનું સેવન કરવાથી રોગપ્રતિકારક ક્ષમતા સરસ થઇ જાય છે. જે નાના નાના ઇન્ફેક્શન જેમ કે શરદી, ખાંસી અને સળેખમથી બચાવી રાખે છે. તેમજ મોઢાની દુર્ગંધ દૂર લીંબુ પાણી મોઢાની દુર્ગંધ દૂર કરવામાં મદદગાર છે. આ બોડીને ડિટોક્સ કરે છે

પાણીમાં લીંબુ નીચોવીને પીવાથી શરીરને વિટામિન સી, પોટેશિયમ અને ફાઈબર મળે છે. જે શરીરને ફાયદા પહોંચાડવા સાથે ઘણું નુકસાન કરે છે. લીંબુ પાણી પીવાથી શરીરમાં પાણીની તંગી સર્જાય છે. આ ઉપરાંત, તમારે પેટની સમસ્યાઓનો સામનો કરવો પડે છે.

લીંબુમાં એસિડિક સ્તરની સાથે સાથે ઓક્સોલેટ પણ હોય છે. જે વધારે માત્રાના વપરાશથી શરીરમાં રચાય છે. એટલું જ નહીં, તે સ્ફટિકીકૃત ઓક્સાલેટ, કિડની સ્ટોન અને પિત્તાશયનું સ્વરૂપ લઈ શકે છે, જે જીવલેણ રોગોનું કારણ પણ બની શકે છે.

લીંબુ પાણી પાચનક્રિયાને બુસ્ટ કરે છે,રોગપ્રતિકારક શક્તિ વધારે છે,એનર્જી બુસ્ટરનું કામ કરે,શરીરમાં પાણીનું પ્રમાણ જાળવી રાખે છે,વજન ઘટાડવામાં મદદરૂપ,લીંબુમાં એન્ટિ-કેન્સર તત્વો રહેલાં છે, જે શરીરને કેન્સર સામે બચાવે છે.,ત્વચાને સુંવાળી રાખવામાં અને નિખારવામાં મદદરૂપ,શરીરમાંથી કેફેઇનને દૂર કરે છે તો આમ, લીંબુ પાણી એ શરીર માટે ‘વન મેન આર્મી’નું કામ કરે છે .

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top