Site icon Ayurvedam

આ 1 ફળનું સેવન, બ્લડપ્રેશર, ડાયાબિટીસ, સ્થૂળતા, હૃદયરોગને કરે છે દૂર…!!! વજન ઘટાડવાવાળા તો ખાસ વાંચે

તમામ સિઝન તેની સાથે-સાથે સારા ફળો-શાકભાજી ને પણ લાવે છે. આ શાકભાજી-ફળોમાં પોતાનું એક આગવું મહત્વ અને ચડિયાતો ગુણ હોય છે. તેવી જ રીતે ગરમીની સિઝન તેની સાથે ઘણા બધા ફળો લાવે છે જેમાં ભરપુર પાણી અને ફાઈબર હોય છે, જેમાનું એક ફળ છે લીચી… જે ગરમીની સિઝનનું સૌથી મીઠુ અને ખુબ જ લાભદાયક ફળ છે.

લીચીમાં માત્ર શ્વાદ અને ફ્લેવર જ નહીં તેમાં સ્વાસ્થ્ય માટે ફાયદાકારક ખજાનો પણ છે. ગરમીની સિઝનમાં આવતા મોટાભાગના ફળોમાં પાણીની માત્રા સારી હોય છે, તેવી જ રીતે લીચીમાં પણ પાણીની માત્રા ભરપૂર હોય છે. લીચીમાં વિટામિન સી, પોટેશિયમ હોય છે, જે શરીર અને પેટને ઠંડક પહોંચાડે છે.

લીચીમાં રહેલા વિટામિન્સ, લાલ અને રક્ત કોશિકાઓના નિર્માણ અને પાચનની પ્રક્રિયા માટે જરૂરી છે. તેને કારણે બીટા કેરાટીનને શરીરના અંગોમાં સંગ્રહિત કરવામાં મદદ મળે છે. ફોલેટ આપણા શરીરમાં કોલેસ્ટ્રોલના સ્તરને નિયંત્રિત રાખવામાં મદદ કરે છે. નાનકડી લીચીમાં કાર્બોહાઈડ્રેટ, વિટામિન સી, વિટામિન એ અને બી કોમ્પ્લેક્સ, પોટેશિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, આયર્ન જેવા પોષક તત્વો રહેલા છે, જેને કારણે લીચીને સ્વાસ્થ્યનો ખજાનો પણ કહેવામાં આવે છે.

લિચીમાં દ્રાવ્ય તંતુઓ હોય છે, પેટ અને આંતરડાને ઝેરી અને હાનિકારક પદાર્થોથી મુક્ત કરે છે, પાચનને સામાન્ય બનાવે છે (કબજિયાતને દૂર કરે છે). લીચીના પલ્પમાં એન્ટાસિડ ગુણ હોય છે, ઉબકા દૂર થાય છે, અને હળવા ઝાડા, પેટની એસિડિટી અને ડિસપેશિયામાં મદદ કરે છે.

વજન ઓછું કરવામાં મદદરૂપ :

વધારે વજન થવાની સમસ્યા થી પરેશાન લોકો લીચી નું સેવન કર્યા કરે. લીચી ના અંદર ફાઈબર ઉચ્ચ માત્રા માં મળે છે જેના કારણે ભૂખ વધારે નથી લાગતી એટલું જ નહિ લીચી ના અંદર પાણી વધારે હોય છે અને તેને ખાવાથી શરીર માં ચરબી નથી બનતી સાથે જ તેમાં કેલરી પણ બહુ ઓછી હોય છે. તેથી જે લોકો પોતાનું વજન ઓછુ કરવામાં લાગેલ છે તે લોકો ડાયેટ માં આ ફળ ને સામેલ કરી લો.

લીચી એક સારું એન્ટીઓક્સિડન્ટ પણ છે. સાથે જ તે રોગ પ્રતિકારક પ્રણાલીને જાળવી રાખવામાં મદદ કરે છે. એટલું જ નહીં પરંતુ લીચી આપણા સ્વાસ્થ્યની સાથોસાથ આપણા ફિગરનું પણ ધ્યાન રાખે છે. તેમાં ફાયબર પણ સારા પ્રમાણમાં હોય છે, જે ચરબીને ઓછી કરવામાં મદદ કરે છે. તેમજ તેમાં રહેલું ફાયબર શરીરની અંદરની સમસ્યાઓને રોકવામાં મદદ કરે છે.

વધારે વજન થવાની સમસ્યા થી પરેશાન લોકો લીચી નું સેવન કર્યા કરે. લીચી ના અંદર ફાઈબર ઉચ્ચ માત્રા માં મળે છે જેના કારણે ભૂખ વધારે નથી લાગતી એટલું જ નહિ લીચી ના અંદર પાણી વધારે હોય છે અને તેને ખાવાથી શરીર માં ચરબી નથી બનતી સાથે જ તેમાં કેલરી પણ બહુ ઓછી હોય છે. તેથી જે લોકો પોતાનું વજન ઓછુ કરવામાં લાગેલ છે તે લોકો ડાયેટ માં આ ફળ ને સામેલ કરી લો.

હાડકાં માટે ખૂબ ફાયદા કારક :

લીચી ના ફળ ને હાડકાઓ માટે ઘણું લાભદાયક માનવામાં આવે છે. આ ફળ ને ખાવાથી હાડકાઓ પર સારી અસર પડે છે અને હાડકાઓ નબળા નથી પડતા. લીચી ના અંદર મેગ્નેશિયમ, ફોસ્ફોરસ, આયર્ન જેવા પોષક તત્વ હોય છે અને આ બધા તત્વ હાડકાઓ ને મજબુત બનાવે છે. તેથી જે લોકો ને હાડકા ની નબળાઈ છે તે લોકો લીચી ના ફળ જરૂર ખાય. લીચીનુ સેવન સેક્સ લાઈફને વધારવામાં ખૂબ જ સહાયક હોય છે.

વાળ માટે ઉત્તમ:

લીચી ખાવાથી વાળ નો વિકાસ સારી રીતે થાય છે અને વાળ લાંબા થઇ જાય છે. તેથી જે લોકો પોતાના વાળ વધારવા માંગે છે તે લોકો લીચી નું સેવન કરો. દરરોજ આ ફળ ને ખાવાથી તમારા વાળ ત્રણ અઠવાડિયા ના અંદર જ વધી જશે. લીચી ખાવાના સિવાય તમે ઈચ્છો તો તેનો હેર પેક પણ પોતાના વાળ પર લગાવી શકો છો. લીચી નું હેયર પેક તૈયાર કરવા માટે તમે લીચી ના રસ ને એલોવેરા જેલ માં મેળવી દો. પછી આ હેર પેક ને પોતાના વાળ પર લગાવી લો. આ હેર પેક ને તમે એક કલાક સુધી વાળ પર સુકાવા દો અને એક કલાક પછી તમે શેમ્પુ ની મદદ થી પોતાના વાળ ને ધોઈ લો. આ હેર પેક ને વાળ પર લગાવવાથી તમારા વાળ તરત વધી જશે.

મો ની ત્વચા માટે : 

લીચી નો રસ પોતાના ચહેરા પર લગાવી લો. લીચી નો રસ ચહેરા પર લગાવવાથી ડાઘા ની સમસ્યા થી છુટકારો મળી જાય છે અને બરાબર થઇ જાય છે. તમે એક લીચી લઈને તેને નીચોડીને તેનો રસ નીકાળી લો. પછી આ રસ ને પોતાના ચહેરા પર લગાવી લો. જયારે આ રસ સુકાઈ જાય તો તમે પાણી ની મદદ થી પોતાના ચહેરા ને સાફ કરો. તમે અઠવાડિયા માં ત્રણ વખત લીચી નો રસ પોતાના ચહેરા પર લગાવો.

લીચી કેંસર સેલ્સ અને ટ્યૂમરને બનતા રોકે છે. જેનાથી મલાશય કેંસરના ચાંસ ઓછા થઈ શકે છે. જો તમારુ ગળુ દુ:ખી રહ્યુ છે કે તમને ઠંડી લાગી ગઈ છે તો આવામાં લીચી ખાવાથી તમને આરામ મળે છે.

લીચીની તાસીર ગરમ હોય છે. તેને ખાવાથી ન માત્ર શરીરનો તાપમાન વધી જાય છે પણ મહિલાઓની યોનિથી લોહી પણ નિકળવા લાગે છે. તેથી તેમાં નેચરલ એબાર્શનના ગર્ભપાતની શકયતાઓ વધી જાય છે.

Exit mobile version