આજ કાલ લોકો માં ઘણા પ્રકારની નબળાઈ આવી હતી હોય છે. તેનું મુખ્ય કારણ છે વર્તમાન સમયમાં રહેલું વાતાવરણ નું પ્રદુષણ, ખોરાક, બદલતી લાઈફ સ્ટાઇલ, ખોટું ખાનપાન, અને નીયમિય વ્યાયામ ન કરવાને લીધે આવું બધું થાય છે. આવું બધું થવા ને લીધે શરીરમાં કમઝોરી આવી જાય છે અને તેની અસર તમારા લગ્ન જીવન માં પડી શકે છે. તેના લીધે તેઓ પાર્ટનર સાથે સબંધ બરાબર રીતે બનાવી નથી શકતા.
શારીરિક સંબંધ બાંધવાના કારણે વ્યક્તિને પૂરતા પ્રમાણમાં વ્યાયમ અને કસરત મળી રહે છે. જેથી કરીને તેના શરીરની અંદર રહેલી અનેક પ્રકારની સમસ્યાઓ દૂર થઈ જાય છે. આજે અમે બતાવવા જઈ રહ્યા છીએ નિયમિત રૂપે શારીરિક સંબંધ બાંધવાના કારણે થતા ફાયદાઓ વિશે.
આજના સમયમાં લોકો દોડભાગ કરતા હોય છે. જેથી કરીને તે આખા દિવસ દરમિયાન કામ કરવાના કારણે થાકી જતા હોય છે. અને રાત્રી દરમિયાન તેને પૂરતા પ્રમાણમાં આરામની જરૂર પડતી હોય છે. આવા લોકો દિવસ દરમિયાન વ્યાયામ કરવા માટે પૂરતો સમય કાઢી શકતા નથી. આવા વ્યક્તિઓ નિયમિતરૂપે સંબંધ બાંધે તો તેના કારણે તેને પૂરતા પ્રમાણમાં વ્યાયામ મળી રહે છે. અને સાથે સાથે તેના શરીરની અંદર રહેલી કેલેરી પણ બર્ન થાય છે. સાથે-સાથે લાઈફ પાર્ટનર સાથેના સંબંધમાં પણ વધારે મીઠાશ આવે છે.
જે મહિલાઓને અનિયમિતરૂપે પિરિ-યડ આવતા હોય અથવા તો પિરિ-યડમાં વધુ પ્રમાણમાં દુખાવો થતો હોય તેવી મહિલાઓ નિયમિત રૂપે શારીરિક સંબંધ બાંધે તો તેની આ સમસ્યામાંથી રાહત મળે છે. આમ જો નિયમિત રૂપે શારીરિક સંબંધ બાંધવામાં આવે તો તેના કારણે કોઈ પણ પ્રકારનું નુકસાન થતું નથી. ઉલટાનું તેના કારણે આપણું શરીર વધુ સ્વાસ્થ્ય રહે છે.
જે વ્યક્તિઓને સતત કામનું ટેન્શન રહેતું હોય તેવા વ્યક્તિઓ જો નિયમિત રૂપે શારીરિક સંબંધ બાંધે તો તેના કારણે તેના ટેન્શનમાં ઘટાડો થાય છે. અને સાથે સાથે શરીરના થાકમાં પણ ઘટાડો થઈ જાય છે. નિયમિત રૂપે શારીરિક સંબંધ બાંધવાના કારણે કોઈ પણ પ્રકારનું નુકસાન થતું નથી, ઊલટાનું તેના કારણે ફાયદો થાય છે.
જે વ્યક્તિઓને બ્લડપ્રેશરની સમસ્યા હોય તેવા વ્યક્તિઓ જો નિયમિત રૂપે શારીરિક સંબંધ બાંધે તો તેના કારણે વ્યક્તિના શરીરની અંદર લોહીનું ભ્રમણ પૂરતી રીતે થાય છે અને આથી જ તેને બ્લડ પ્રેશરની સમસ્યામાંથી મુક્તિ મળે છે. સાથે સાથે તેના શરીરના અનેક પ્રકારના અંગો અને પુરતા પ્રમાણમાં કસરત મળી રહે છે. જે તેના શરીરના સ્વાસ્થ્ય અને યોગ્ય રાખવામાં મદદરૂપ સાબિત થાય છે.
જે વ્યક્તિઓ નિયમિત રૂપે શારીરિક સંબંધ બાંધતા હોય તે વ્યક્તિઓને સાંધાના દુખાવાની, કમરના દુખાવાની, તથા માઈગ્રેન ની સમસ્યામાંથી કાયમી માટે રાહત મળે છે. સાથે સાથે શરીરની અંદર રહેલા નાના મોટા દુખાવામાં પણ રાહત મળે છે.