લાંબા સમય સુધી સંભોગ નો આનંદ ઉઠાવવા જરૂર અપનાવો આ ઉપાય, અહી ક્લિક કરી જરૂર જાણો

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

સંતોષકારક જાતીય જીવનની અપેક્ષા દરેક દંપતિને હોય છે. સાથે જ દરેક દંપતિના મનમાં એવી ઈચ્છા પણ હોય છે,  કે તેઓ સેક્સ ક્રિયાનો આનંદ લાંબા સમય માટે લઈ શકે. લાંબા સમય માટે શારીરિક સંબંધોનો લાભ લેવા માટે જરૂરી છે કે દંપતિ સ્વસ્થ હોય. આ કામમાં મદદ કરી શકે છે. કેટલીક એવી વસ્તુઓનું સેવન જે શારીરિક ક્ષમતાને તો વધારે જ છે સાથે જ સ્વાસ્થ્ય માટે પણ લાભકારક હોય છે.

માંસાહારી સેવન કરતા પુરૂષો કરતા શાકાહારી સેવન કરતા પુરૂષ લાંબા અમય સુધી સેક્સ ક્રિયાના આનંદ મેળવે છે. કારણ કે ફળ અને શાકભાજીના સેવન કરવાથી તેમને જવ પૌષ્ટિકતા મળે છે એ સેક્સ ક્રિયાને કરવામાં તાકાત અને ઊર્જા આપવામાં સહાયતા કરે છે.  એટલે વધારે માત્રામાં લીલા શાકભાજીનું સેવન કરો તેનાથી લાંબા સમય સુધી સંભોગ નો આનદ ઉઠાવી શકાય છે.

શારીરિક સંબંધ બાંધતાં પહેલાં કેળા ખાવા જોઈએ. કેળાનું સેવન કરવાથી સંભોગ નો આનંદ વધારે સમય સુધી માણી શકાય છે. કેળા સિવાય સ્ટ્રોબેરી પણ લાભકારક સાબિત થાય છે આમળા એક સ્વાસ્થ્યવર્ધક વસ્તુ તો છે, જ પરંતુ આમળાનો રસ શારીરિક ક્ષમતાને પણ વધારે છે. આ રસ નિયમિત રીતે પીવાથી પુરુષોનો સ્પર્મ કાઉન્ટ વધે છે. તેનાથી સંભોગ નો આનંદ લેવામાં પણ મદદ મળે છે.

શારીરિક સંબંધ બાંધતાં પહેલા ફોરપ્લે પર ધ્યાન આપવું જરૂરી છે. આમ કરવાથી તમારા પાર્ટનર ઉત્તેજીત તો થશે જ પણ સાથે કરી તેને ચરમસીમા સુધી પહોંચાડવા માટે લાંબા સમય સુધી સેક્સનો આનંદ ઉઠાવી શકશો. પ્રોસેસ્ડ શુગર તમારી સેક્સ કરવાની ક્ષમતાને ઓછી કરે છે.

વધુ પ્રમાણમાં ધૂમ્રપાન કરવાથી આ ફક્ત તમારા સ્વાસ્થ્યને જ નુકશાન નથી પહોંચાડતી પણ  આ ધમનિયોને સખત કરવાની સાથે સાથે લિંગમાં રક્તપ્રવાહને ઘટાડે છે. સેક્સ થેરપિસ્ટના મુજબ ધૂમ્રપાન તમારા ઓર્ગનને પ્રભાવિત કરવા ઉપરાંત યૌન કાર્યોમાં પણ અવરોધ ઉત્પન્ન કરે છે.  પુરૂષોએ એ સમજવુ જોઈએ કે ઈકેક્શન માટે દિલ અને રક્તવાહિકા નુ સ્વસ્થ હોવુ જરૂરી હોય છે.

ધૂમ્રપાન કરનારાઓને ઈરેક્ટાઈલ ડિસફંક્શનની સમસ્યાનો સામનો વધુ કરવો પડે છે. દારૂનુ સેવન ઓછુ કરવું જોઈએ તેના સેવનથી માનસિક સંતુલનનુ બગડી જાય છે.  તેની તમારા સેક્સ જીવન પર  ખરાબ પ્રભાવ પડે છે.

સેક્સ કરવા માટે પેટ અને હાથની માંસપેશિયોને મજબૂત બનાવો. સારી રીતે સેક્સ ક્રિયાનો આનંદ ઉઠાવવા માટે હાથ અને પગની મદદ લેવી પડે છે.  તેથી જીમમાં જાવ કે ઘરે જ વ્યાયામ કરો અને ખુદમાં તાકતનો સંચાર કરો. વ્યાયામ કરવાથી લિંગમાં પણ રક્તનો સંચાર સારી રીતે થઈ જાય છે જે યૌન ક્રિયા માટે સારુ હોય છે.

કેગલ કસરત આ કસરત કરીને ઉત્થાન સારી રીતે થઈ શકે છે. સ્ક્વીઝ તકનીકનો ઉપયોગ કરો જ્યારે તમે સેક્સની આત્યંતિક સ્થિતિમાં હો ત્યારે આ તકનીક દ્વારા તમે લાંબા સમય સુધી સેક્સ પ્રવૃત્તિનો આનંદ માણી શકશો. યોગાસનની પ્રેક્ટિસ- ભુજંગાસન અને પોચયમાત્સસનનો અભ્યાસ કરવાથી જનનેન્દ્રિયોમાં લોહીનો પ્રવાહ બરોબર રહે છે, જેથી તમે જાતીય પ્રવૃત્તિને સારી રીતે માણી શકો.

પૂરતી ઉઘ,સાતથી આઠ કલાક ઉઘ ન આવતા પુરુષોમાં ટેસ્ટોસ્ટેરોનના સ્તરમાં ઘટાડો થાય છે તેથી, જાતીય પ્રવૃત્તિનો સંપૂર્ણ આનંદ માણવા માટે પૂરતા પ્રમાણમાં સૂવું જરૂરી છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top