કોઈ પણ વ્યક્તિને પાળતુ કૂતરો કરડે તો તેના કારણે વ્યક્તિને વધુ મુશ્કેલીઓનો સામનો કરવો પડતો નથી. વધુ માં કે જો કોઈપણ વ્યક્તિને પાગલ કુતરા દ્વારા બટકુ ભરી લેવામાં આવે તો તેના કારણે વ્યક્તિને સૌથી વધુ મુશ્કેલી સર્જાઈ છે,અને તેને ખુબ દર્દ પણ થાય છે અને જ્યારે કોઈ પણ કુતરો કરડે છે ત્યારે આપણે ડોક્ટર પાસે જવું પડે છે.
કુતરું કરડે તો તેના મો માં ખુબ ખરાબ લાળ હોઈ છે, કુતરું માણસ ને કરડે ત્યારે તેના મો ની લાળ માણસ ના શરીર ની અંદર જાય છે, જો કોઈ પણ વ્યક્તિ ને ભૂલથી પણ કોઈ પાગલ કૂતરો બટકું ભરી લે તો તેના કારણે વ્યક્તિને ગભરાવાની જરૂર નથી. તે વ્યક્તિને માત્ર આ દવા આપી દો. આ દવાનું નામ છે “હાઈડ્રોફોબિનુમ 200.” આ દવાને દર દસ મિનિટે જીભ ની અંદર ૩ ટીપા ઉમેરતા રહો. આ ખુબ સારી દવા છે, આ દવાને સૂર્યપ્રકાશમાં અથવા તો ફ્રિઝમાં ન રાખવી જોઈએ.
જો સામાન્ય રીતે ઘણા લોકોને કોઈ પણ કૂતરું કરડી જાય કે તે ડરી જતા હોય છે કે તેને આગળ જતાં હડકવા જેવી સમસ્યા થઈ શકે છે. અને તે ખુબ મોટી પરેશાની ઉભી કરી શકે છે, પરંતુ મોટાભાગના વ્યક્તિઓના શરીર ની અંદર અમુક એવી ખાસ ગ્રંથિઓ હોય છે કે જે કૂતરાની લાળ જો લોહી સાથે ભળી ગઇ હોય તો તેને પણ ખતમ કરી નાખતી હોય છે.
જો કોઈ પણ સાદો કૂતરો કરડી જાય તો ઉપર બતાવેલી દવાનું સેવન યોગ્ય રીતે કરશો તો તેના કારણે મનની અંદર રહેલો વહેમ દૂર થઈ જશે, આ દવા લેવા થી કોઈ આડઅસર થતી નથી, આથી તમારે ડોક્ટર પાસે જવાની જરૂર નહીં પડે, અને આવા 20થી 50 હજાર રૂપિયા સુધીના ખર્ચા થી બચી શકો છો.
ઘણી વખત નાના બાળકો સાથે રમતા હોય ત્યારે ભૂલથી કુતરા ના દાંત છોકરા ને લાગી જતા હોય છે. આવા સમયે દાંતના એ ઘાવ ને ક્યારેય પણ સાબુથી ન ધોવા જોઈએ અને તેની જગ્યાએ કોઈ પણ હળદર નો ઉપયોગ કરવો જોઈએ. આ સાબુ થી ધોવા પર ઘાવ પર ખુબ અસર થાય છે, ઘાવ પર ખુબ બળતરા થાય છે.
જે જગ્યા પર કૂતરો કરડી ગયું છે તે જગ્યા પર પાણીની તીવ્ર ધારથી ઘણી વાર ધુઓ જેથી બેક્ટેરિયા અને જીવાણું ત્યાંથી સાફ થઇ જાય છે. જો ઘરે એંટીબેક્તીરિયલ સાબુ હોય તો તેનો પણ ઉપયોગ કરી શકો છો. ત્યારબાદ જો ઘામાંથી લોહી નીકળી રહ્યું છે તો તેને રોકવું ખૂબ જરૂરી હોય છે. તેના માટે અસરકારક ભાગને જોરથી દબાવી રાખો.
કૂતરું કરડિયું હોય તે ભાગ પર એન્ટી બાયોટિક ક્રીમ લગાવ્યા બાદ કૂતરુ કરડ્યુ હોય તે જગ્યા પર પટ્ટી બાંધી લો. જેથી ઘા પર ફરી વખત ઇન્ફેક્શન થવાનો ખતરો રહેશે નહીં.
મિત્રો, આવીજ સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે નીચેનું લાઇક બટન દબાવી લાઈક કરો જેથી દરેક જીવન જરૂરી અને કામ ની માહિતી તમને દરરોજ મળી શકે છે, તમારો દિવસ સારો જાય, આભાર.