મિત્રો તમે બધાએ હમેશાં જોઈયું હસે કે કેટલીક મહિલાઓ ના કાનમાં કાણાં એટલા મોટા થઇ જાઇજાય છે જેના કારણે તે ખૂબ જ ખરાબ દેખાઈ છે. આવામાં તે મોટા કાણાંનું કારણ હોય છે ભારી ઝૂમખા અને કાનની બુતી પહેરવાનું હોય છે . આના થી મહિલાઓ ના કાનના કાણાં ખુબજ મોટા થઈ જાય છે. જેના લીધે સમય જતા કાન નુ નાનુ અમથું કાણુ જલ્દી મોટું થઇ જાય છે અને પછી આ લીધે તે પોતાના પસંદ ની કાન ની બુટ્ટી નથી પહેરી શકતી.
આવું થવાથી માત્ર તેમનું લુક ખરાબ નહીં પરતું તેના થી તે કોઈ પણ પ્રકારની મોટી સાઇઝ ની બુટ્ટી પણ પહેરી શક્તિ નથી. આજની આ પોસ્ટમાં અમે તમને આ સમસ્યાથી રાહત મેળવા માટેનો ઉપાય ના વિશે બતાવવાના છીએ. આ માટે તમારે કોઈ ડોક્ટર પાસે જવાની જરૂર નથી. જેને તમે અપનાવીને તમરી પરેશાની માંથી છુટકારો મેળવી શકો છો.
આ નુસકા ને અપનાવી કાન ના મોટા કાણાં ને નાના કરી શકો છો. આ ઉપાયને કરવા માટે તમારે સામગ્રી જોઈશે જે બબુલનો ગુંદર છે ધ્યાન રાખવું કે માત્ર બબુલ નો ગુંદર જ લેવાની છે. કેમકે આના અંદર કઈક એવા તત્વ છે જે કોશિકાઓને એકબીજા સાથે ચીપકાવી દે છે તમે આ ગુંદર નો પાઉડર બનાવીને અને એક ચપટી પાઉડર અને થોડુ ટૂથપેસ્ટ આને ભેગું કરી દો .
હવે આ પેસ્ટ ને રાત્રે સુવા પેલા કાનના મોટા કાણાં માં ભરી દો.જયારે કાન નુ કાણું મોટું થઇ જાય તો આ સમસ્યાથી છુટકારો મેળવવા માટે ડોક્ટર ટેપ નો ઉપયોગ કરી શકાય છે. એક વાત ખાસ ધ્યાન મા રાખવાની કે આ ટુથ પેસ્ટ થી ચામડી રુખી-સુકી થઇ જાય છે માટે કાન પર કોઈ લોશન અથવા તો ક્રીમ લગાવી લેવી.
આના થી તમે આખી રાત લગાવી રાખો અને સવારે નહાવાના સમયે કાઢી નાખો. જો તમે આને લગાતાર 5 વખત વાપરો તો તમારા કાનનું મોટુ કાણું નાનું થઈ જશે.