પેટનું અલ્સર, અસહ્ય માથાનો દુખાવો, હાર્ટ એટેક અને શરદી-ઉધરસથી જીવનભર છુટકારો મેળવવા રાત્રે પાણીમાં પલાળી સવારે પિય લ્યો આ ઔષધિ, ગેરેન્ટી મળશે 100% પરિણામ

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

આયુર્વેદમાં જેઠીમધને ખૂબ ગુણકારી કહેવામાં આવ્યું છું. જેઠીમધના મૂળીયા ઉખાડી નાખ્યા બાદ પણ 2 વર્ષ સુધી તેમાં ઔષધીય ગુણો રહે છે. આયુર્વેદમાં જેઠીમધનો ઉપયોગ બહુ પહેલાથી થતો આવ્યો છે. જેઠી મધ પેટના રોગ, શ્વાસ સંબંધી રોગ, સ્તન સંબંધી રોગને દૂર કરે છે.

તાજા જેઠીમધમાં લગભગ અડધો અડધ પાણીનો ભાગ હોય છે. તેને સુકાવ્યા બાદ તેમાં પાણીનો ભાગ માત્ર 10 ટકા જેટલો રહી જાય છે. જેઠીમધમાં ગ્લિસરાઇઝિક એસિડ હોય છે જેના કારણે તેનો સ્વાદ સામાન્ય સાકર રકતા પણ 50 ગણો મીઠો લાગે છે. જેઠીમધ કમળો, હેપેટાઇટિસ અને ફેટી લિવર જેવા રોગોમાં ખૂબ મદદરૂપ થાય છે. તેનામાં રહેલા કુદરતી એન્ટિ ઓક્સિડેન્ટ ગુણ ઝેરી પદાર્થોથી લિવરનું રક્ષણ કરે છે. તેમજ હિપેટાઇટિસના કારણે લિવરમાં આવેલ સોજાને પણ ઉતારવામાં જેઠીમધ મદદરૂપ થાય છે.

જેઠીમધ ગળામાં ખરાશ, શરદી, ઉધરસ અને દમ જેવી બિમારીમાં અક્સીર રામબાણ ઉપાય છે. જેઠીમધ શ્વસનતંત્રમાં થયેલા સંક્રમણને દૂર કરે છે. એન્ટિ ઓક્સિડેન્ટ ગુણના કારણે જેઠીમધ બ્રોન્કિયલના સોજાને ઓછો કરી અને વાયુમાર્ગને શાંત કરે છે. જેના કારણે ઉધરસમાં આરામ મળે છે.

જેઠીમધમાં જીવાણુ વિરોધી અને બેક્ટેરિયા વિરોદી તત્વો હોવાના કારણે તેને ચગળવાથી કેવેટી વધારનારા બેક્ટેરિયાની વૃદ્ધી અટકી જાય છે. દાંતમાં રહેલા સડાને પણ ઓછો કરે છે. દાંતના આરોગ્ય માટે જોઠીમધના પાઉડરનો પ્રયોગ કરવો જોઈએ. જેઠીમધના કારણે શરીરમાં લિમ્ફોસાઇટ અને મેક્રોફેજ જેવા રસાયણો ઉત્પન થાય છે. જેના કારણે આપણી રોગપ્રતિકારક શક્તિમાં સુધારો આવે છે. જેઠીમધમાં રહેલું લીકોરિસ કબજીયાત, એસિડિટી, પેટમાં ચાંદા જેવી પાચનને લગતી બિમારીમાં પણ ઉપયોગી નીવડે છે.

જેઠીમધ વિષાદ દૂર કરવામાં ઉપયોગી થાય છે. જેઠીમધના સેવનથી અધિવૃક્ક ગ્રંથીના કામકાજમાં સુધારો આવે છે. જે વિષાદ અને ઘબરાણ જેવી સમસ્યા સાથે લડવામાં મદદ કરે છે. જેઠીમધમાં મેગ્નેશિયમ, કેલ્શિયમ અને બીટા કેરોટીન જેવા ખનિજ હોય છે. જે વિષાદને દૂર કરે છે.

માથાના દુખાવાથી પરેશાન વ્યક્તિ માટે જેઠીમધ ખુબ જ ઉપયોગી છે. જેઠીમધનું ચૂર્ણ અથવા જેઠીમધનો પાવડરના એક ભાગમાં તેના ચોથાભાગનું કલીહારી ચૂર્ણ અને થોડુક સરસવનું તેલ ભેળવીને સુંઘવાથી માથાનો દુખાવો મટે છે. જેઠીમધનો ઉપયોગ વાળમાં યોગ્ય પોષણ આપવા અને તેને વધારવા માટે કરવામાં આવે છે. જેઠીમધના કવાથથી વાળને ધોવાથી વાળ ઝડપથી વધે છે. આ રીતે જેઠમધ અને તલનું તેલને ભેસના દુધમાં પકાવીને માથા પર લેપ કરવાથી વાળ ખરવાના બંધ થાય છે.

માઈગ્રેનના દુખાવાથી પરેશાન રહેનાર લોકો માટે જેઠીમધ ખુબ જ ફાયદાકારક છે. જેઠીમધનું ચૂર્ણ અથવા જેઠીમધના પાવડરમાં મધ ભેળવીને નેજલ ડ્રોપની જેમ નાકમાં નાખવાથી માઈગ્રેનના દુખાવાથી રાહત મળે છે. આંખોમાં બળતરા અથવા આંખો સાથે જોડાયેલા રોગો થાય ત્યારે જેઠીમધનો ઉપયોગ કરવાથી ફાયદો થાય છે. એટલા માટે જેઠીમધના ઉકાળાથી આંખો ધોવાથી બળતરા મટે છે અને આંખોનો રોગ મટે છે. જેઠીમધનું ચૂર્ણ અથવા જેઠીમધ પાવડર માત્રામાં વરીયાળીનું ચૂર્ણ ભેળવીને તે ચૂર્ણનું સેવન કરવાથી આંખોની બળતરા ઓછી થાય છે અને આંખોની રોશની વધે છે.

3 થી 5 ગ્રામ જેઠીમધ અને તેટલી જ માત્રામાં બાલકાડુ ચૂર્ણ ભેળવીને, આ મિશ્રણને 15 થી 20 ગ્રામની માત્રામાં પાણી સાથે દરરોજ લેવાથી હ્રદય સાથે જોડાયેલી બીમારીઓથી રાહત મળે છે. પિત્ત વિકારના કારણે થનારી હ્રદયની બીમારી ગંભારી, જેઠીમધ, સાકર, અને કોઠું ભેળવીને તેનું ચૂર્ણ બનાવી તે ચૂર્ણથી ઉલ્ટી કરાવાથી હ્રદયની બીમારીઓનું જોખમ ઘટે છે.

પેટના અલ્સર એ એક ગંભીર સમસ્યા છે અને તેનો ઈલાજ કરવો જરૂરી છે. જેથીમધનો ઘરેલું ઉપચાર તરીકે ઉપયોગ કરવાથી પેટના અલ્સરને ઠીક કરી શકાય છે. તેના માટે એક ચમચી જેઠીમધનું ચૂર્ણ અથવા જેઠીમધનો પાવડરને એક કપ દુધમાં દિવસમાં ૩ વખત સેવન કરવાથી પેટના અલ્સરની બીમારી ઠીક થાય છે.

પેટ ફૂલી જવું આજના સમયની એક આમ સમસ્યા છે. ખાધેલું ભોજન ઠીકથી નહિ પચવાના કારણે અથવા શારીરિક વ્યાયામ નહી કરવાથી પેટ ફૂલી જવાની સમસ્યા થાય છે. તેનાથી આરામ મેળવવા માટે 2 થી 5 ગ્રામ જેઠીમધનું ચૂર્ણ અથવા જેઠીમધ પાવડરને પાણી અને સાકર સાથે ભેળવીને ખાવાથી આરામ મળે છે.

જો ઉલ્ટી કરતા સમયે લોહી નીકળતું હોય તો જેઠીમધનું સેવન કરવાથી અથવા જેઠીમધ અને રક્ત ચંદન ચૂર્ણ બંનેને 1 થી 2 ગ્રામની માત્રામાં દૂધ સાથે વાટીને તેમાં 50 મિલી દૂધ ભેળવીને થોડી થોડી માત્રામાં પીવાથી ઉલ્ટીમાં લોહી આવવાનું બંધ થઇ જાય છે.
પ્રસવ બાદ બાળકો માટે માનું દૂધ વધારે ફાયદાકારક છે. ઘણી સ્ત્રીઓમાં દૂધ ઓછું બને છે. એવી મહિલાઓએ જેથીમધનું સેવન કરવું જોઈએ. જેઠીમધ સ્તનમાં દૂધ વધારવામાં મદદ કરે છે.

આ માટે 2 ચમચી જેઠીમધનું ચૂર્ણ અને ૩ ચમચી શતાવરીનું ચૂર્ણ દુધમાં પકાવીને જયારે ઉકળતું દૂધ અડધું થઇ જાય ત્યારે તેને આંચથી ઉતારી લો. તેમાંથી અડધું સવારે અને બાકી અડધો કપ સવારે એક કપ દુધમાં ભેળવીને પીવાથી અને આ સિવાય 100 મિલી દુધમાં 2 થી 4 ગ્રામ જેઠીમધ અને 5 થી 10 ગ્રામ સાકર ભેળવીને માનું દરરોજ સવારે અને સાંજે પીવાથી સ્તનમાં દૂધ વધારે બને છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top