માત્ર એક ચમચી આના સેવનથી કબજિયાત, એસિડિટી અને આંતરડાના સોજાથી જીવો ત્યાં સુધી છુટકારો, 1 દિવસમાં જોવા મળશે 100% પરિણામ

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

આજના સમયમાં ઈસબગુલનું મહત્વ ખૂબ વધતું જાય છે. ઇસબગુલનો ઉપયોગ પાચનતંત્રને સંબંધીત અનેક રોગોની સમસ્યાઓ માટે દવા તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. દરેકના ઘરમાં સામાન્ય રીતે કબજિયાત દૂર કરવા માટે ઈસબગુલ હોય જ છે. ઈસબગુલ માત્ર કબજિયાત મટાડવામાં જ નહીં અનેક રીતે ઉપયોગી છે. ઈસબગુલ ખાવાથી શરીરમાં રહેલા ઝેરીલા તત્વો બહાર નીકળી જાય છે. ઇસબગુલનો ઉપયોગ કરવાથી કબજિયાત, દસ્ત,સાંધાનો દુઃખાવો, મળમાં લોહી પડવું, શરીરમાં પાણીની કમી, મોટાપા અને ડાયાબિટીઝમાં રાહત રહે છે. હવે અમે તમને જણાવીશું ઈસબગુલથી થતાં ફાયદાઓ વિશે.

ઈસબગુલ ફાઈબરથી ભરપૂર છે. શરીરને સ્વસ્થ રાખવા માટે ફાયબરનું સેવન ખૂબ જરૂરી છે. ખોરાકમાં ઈસબગુલને સામેલ કરવાથી વજન ઘટાડવામાં મદદ મળે છે. ઈસબગુલમાં દ્વાવ્ય અને અદ્રાવ્ય બંને પ્રકારના ફાયબર મળી આવે છે. જેનાથી શરીરમાં આંતરડાની મૂવમેન્ટ સારી થાય છે જે વજન ઘટાડવા માટે જરૂરી છે.

કબજિયાતથી  છૂટકારો મેળવવા માટે રોજ રાતે સૂતા પહેલા બે ચમચી ઈસબગુલને હૂંફાળા પાણી સાથે સેવન કરવાથી રોજ સવારે તમારું પેટ એકદમ સાફ થઈ જશે. દર 4 કે 5 દિવસે સેવન કરવાથી રાહત થાય છે. ઈસબગુલમાં ફાઈબર ભરપૂર માત્રામાં હોય કોલોસ્ટ્રોલનું લેવલ પણ ઓછું થાય છે. અને હ્રદય સંબંધિત બીમારીઓને દૂર કરવામાં મદદરૂપ બને છે.

ઈસબગુલમાં વધારે ફાઇબર હોવાથી તે પાચનમાં પણ મદદ કરે છે. તે પેટના ટોક્સિનને પણ સાફ કરે છે. પાચનશક્તિ વધારવા માટે તેને ભોજનની પછી છાશની સાથે પીવું જોઇએ. ડાયાબિટીઝ કે મધુમેહ હોય તો ઇસબગુલ તમારા ગ્લુકોઝને પણ શોષે છે. ઈસબગુલ આ રોગને નિયંત્રિત કરવામાં મદદરૂપ પણ થાય છે.

સવારે ઉઠીને તરત ગરમ પાણીમાં ઈસબગુલ નાંખી તેમાં લીંબુના થોડા ટીંપા ઉમેરીને પીવાથી વજન ઓછું થાય છે. સાથે જમતાં પહેલા પણ ઈસબગુલ પીવાથી શરીરને લાભ થશે. ઈસબગુલથી ઓછી ભૂખ લાગે છે. કારણકે જ્યારે ઈસબગુલને પાણીમાં મિક્સ કરો છો તો તે પોતાની ઓરિજિનલ સાઈઝથી 10 ગણું વધારે થઈ જાય છે. એટલે ઈસબગુલ ખાવાથી પેટ ભરાઈ જાય છે અને ભૂખ પણ નથી લાગતી.

ઈસબગુલ ત્વચા અને શરીરના અવયવોની આંતરિક પટલ પર ક્રિયાશીલ હોય છે. ત્વચા શુષ્કતામાં ઇસબગુલ પાવડરનો ઉપયોગ મસાજ માટે થાય છે. આ મસાજ શુષ્કતા ઘટાડે છે અને ત્વચાની ચમક વધારે છે. રાત્રે સુતી વખતે ગરમ પાણી કે ગરમ દૂધ સાથે ઈસબગુલના પાવડરનું સેવન કરવાથી તમામ પ્રકારના હરસ દુર થાય છે.

ઈસબગુલને દહીં સાથે ખાવાથી પેટ સંબંધી સમસ્યામાંથી છૂટકારો મળી શકે છે. ઈસબુલ ખાવાથી મળાશય સાફ થાય છે. જેથી પાચનતંત્ર સારી રીતે કામ કરી શકે છે અને રોગપ્રતિકારક શક્તિ વધે છે. એટલે શરીરની સિસ્ટમ પણ મજબૂત થાય છે. જેથી બોડી ફેટ ઓછી કરવામાં ફાયદો થાય છે.

આંતરડાના સોજાની સમસ્યા છે, તો તમે 100-100 ગ્રામ ગુંદર અને ઈસબગુલનો પાઉડર, વરીયાળી, અને નાની ઈલાયચીને એક સાથે વાટીને પાઉડર બનાવી લો. હવે તેમાં ૩૦૦ ગ્રામ દેશી ખાંડ કે બુરું ભેળવીને કાચની બોટલમાં ભરીને રાખી દો આંતરડાની સમસ્યા થી રાહત મળે છે. ઈસબગુલ આંતરડાના બેક્ટેરિયાનો નાશ કરવામાં પણ કારગર છે.

ગરમીના દિવસોમાં સવાર-સાંજ 3-3 ચમચી ઈસબગુલનો પાવડર અને સાકર પાણીમાં મિક્સ કરી થોડા દિવસ સુધી એનું સેવન કરવાથી પણ કબજિયાત દુર થઈ જાય છે. એસિડિટી થતા ઈસબગુલને ઠંડા પાણી સાથે ભોજન પછી લો આ પેટમાં એસિડના પ્રભાવને ઓછુ કરે છે. એસિડિટીથી રાહત અપાવે છે.

ઇસબગુલ 2 ચમચી, હરડે 2 ચમચી, બેલકનો માવો 3 ચમચી વગેરેને પીસીને ચટણી બનાવી લો. સવાર-સાંજ તેમાંથી 1-1 ચમચી નવશેકા દૂધ સાથે તેનું સેવન કરવાથી ફાયદો થાય છે. રાત્રે સૂતા પહેલા ઇસબગુલની ભૂકીને દૂધ સાથે લેવાથી સવારમાં શૌચ ખુલીને આવે છે.

મિત્રો, આવીજ સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે નીચેનું લાઇક બટન દબાવી લાઈક કરો જેથી દરેક જીવન જરૂરી અને કામ ની માહિતી તમને દરરોજ મળી શકે છે, તમારો દિવસ સારો જાય, આભાર.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top