અમૃત સમાન આ ઔષધિનું સેવન કરવાથી 100 થી વધુ દરેક કેન્સર જેવા જીવલેણ રોગોથી બચી શકાય છે જાણો તેના ઔષધિય ગુણો અને તેનાથી થતાં ફાયદાઓ..

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

આપણે ગાયની ‘માતા’ તરીકે પૂજા  કરીએ છીએ તેમ તેના મૂત્રથી પણ અનેક ફાયદાઓ થતા હોય છે. હિન્દુધર્મના અનેક ગ્રંથોમાં ગૌમૂત્રના અનેક ફાયદાઓ વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી છે. ગૌમૂત્રમાં કાર્બોલિક એસિડ, યુરિયા, ફોસ્ફેટ, યુરિક એસિડ, પોટેશિયમ અને સોડિયમ રહેલું હોય છે.

એટલે કે શરીરની બિમારીઓને દૂર કરવા માટે જે-જે તત્વો જરુરી છે. તે બધાં જ ગૌમૂત્રમાં રહેલાં હોય છે. તો ચાલો ગૌમૂત્ર પીવાથી થતાં ફાયદાઓ જાણીએ. મહિલાઓમાં હોર્મોન્સ નું અસંતુલન વધુ જોવા મળે છે અને હોર્મોન્સ અસંતુલિત હોવાના કારણે સ્ત્રીઓ જાડાપણાંનો શિકાર બની જાય છે. એટલે જ હોર્મોન્સ ને સંતુલિત રાખવા ખૂબ જરૂરી હોય છે અને ગૌમૂત્ર પીવાથી શરીરમાં હોર્મોન્સ નું સંતુલન જળવાઈ રહે છે. એટલે જ સ્ત્રીઓએ રોજ થોડું ગૌમૂત્ર પીવું જોઈએ.

સાંધા ના રોગમાં દુખાવા વાળી જગ્યા ઉપર ગૌમૂત્ર થી શેક કરવામાં આવે તો દુખવામાં આરામ મળે છે. શિયાળાની ઋતુમાં આ તકલીફોમાં સુંઠ સાથે ગૌમૂત્ર પીવું ફાયદાકારક ગણાય છે. વાત, કફ અને પિત્ત જેવા રોગોને દૂર કરવાની ક્ષમતા કોઇ એક વસ્તુમાં હોય તો તે છે માત્ર દેશીગાયના ગૌમૂત્રમાં. ગૌમૂત્ર વાત, કફ અને પિત્તને સારું કરવા માટે સૌથી અસરકારક સાબિત થાય છે.

મોતિયો, ગ્લુકોમા જેવી ગંભીર બિમારીઓની સાથે આંખ લાલ થઇ જવી, આંખોમાંથી પાણી નીકળવું અને આંખ બળવી જેવી સમસ્યાઓમાં ગૌમૂત્ર પીવાથી ફાયદો થતો હોય છે. ઉપરાંત ગૌમૂત્ર પીવાથી આંખોના ચશ્માના નંબર પણ ઉતારી શકાય છે.

ગૌમૂત્ર પીવાથી ચામડીની ઘણી મુશ્કેલીઓ દૂર કરી શકાય છે. જો ચામડી પર સફેદ ડાઘા હોય તો ગૌમૂત્રથી ચામડી પર માલિશ કરવાથી સફેદ ડાઘા દૂર થાય છે. ઉપરાંત ધાધર, ખંજવાળ અને ખરજવાની જગ્યા પર રોજ ગૌમૂત્ર લગાડવાથી રાહત મળે છે.

લોહીની કમી એટલે કે એનિમિયામાં ગોમૂત્ર ખૂબ અસરકારક નીવડે છે. રોજ ખાલી પેટે ગૌમૂત્ર પીવાથી એનિમિયાનો રોગ મટી જાય છે. ગૌમૂત્રમાં ત્રિફલા અને ગાયનું દૂધ ઉમેરીને પીવાથી એક અઠવાડિયામાં જ લોહીની કમી પુરી થઈ જાય છે અને એનિમિયા મટી જાય છે.

ટીબીના દર્દીઓ ગૌમૂત્ર પીવાથી 3 થી 6 મહિનામાં આ બીમારી ઠીક કરી શકે છે. હૃદયને સ્વસ્થ રાખવા માટે ગૌમૂત્ર દિવસમાં બે વાર પીવું જોઈએ. આ પીવાથી હૃદય સારી રીતે કામ કરે છે. એટલે જ હૃદય રોગના દર્દીઓએ ગૌમૂત્ર ખાસ પીવું જોઈએ.

ગૌમૂત્રનું સેવન કરવાથી ચરબી પણ ઘટાડી શકાય છે. અડધા ગ્લાસ પાણીમાં 1 ચમચી ગૌમૂત્ર, 2 ચમચી મધ તથા 1 ચમચી લીંબુનો રસ મિક્સ કરી તેનું રોજ સેવન કરવું તેનાથી વધારાની ચરબી દુર થશે અને વજન પર નિયંત્રણ લાવી શકાય છે. મળ ના રોગીઓ માટે ગૌમૂત્ર અમૃત સમાન માનવામાં આવે છે. તેમજ ગૌમૂત્ર પીવાથી દર્દી જલ્દી સાજા થઈ જાય છે. કમળાના દર્દીએ 15 દિવસ સુધી ગૌમૂત્રમાં ફટકડી નાખીને પીવું જોઈએ.

મૂત્રપિંડના તમામ રોગો જેવા કે કીડની કામ કરતી બંધ થઇ જવી અને કીડનીની અન્ય સમસ્યાઓમાંથી છૂટકારો અપાવવામાં ગૌમૂત્રને અસરકારક માનવામાં આવ્યું છે. આ સમસ્યાઓથી છૂટકારો મેળવવા રોજ સવારના સમયે અડધો કપ ગૌમૂત્ર પીવું જોઇએ.

ગળાના કેન્સર માટે પણ ગોમૂત્ર ખૂબ જ ફાયદાકારક છે. તેના માટે 100 મિલી ગૌમૂત્ર તથા સોપારી જેટલું ગાયનું છાણ બંને મિક્સ કરી સ્વસ્છ વાસણમાં કપડાથી ગાળી લો, રોજ સવારે ખાલી પેટે તેનું સેવન કરવાથી ગળાના કેન્સર માં ઘણો ફાયદો થાય છે. આ પ્રયોગ સતત છ મહિના સુધી કરવું.

જો તમારી આંખોની નીચે કાળા ધબ્બા થઇ ગયા હોય તો આંખોની નીચે રોજ-સવારે માત્ર ગૌમૂત્ર લગાડો. એનાથી એ કાળા ધબ્બા દૂર થઇ જશે. જો કબજિયાત રહેતો હોય તો ગૌમૂત્રમાં અડધી ચમચી મીઠું ભેળવીને પીવું. આમ કરવાથી કબજિયાત મટી જાય છે અને ગેસમાં પણ રાહત મળે છે.

ગૌમૂત્ર પીવાથી તાવમાં પણ ફાયદો થાય છે તથા જો કોઈ વ્યક્તિ ગંભીર અને લાંબી બિમારીથી પીડાતો હોય તો તેણે ઓછામાં ઓછા ૩ મહિના સુધી તો ગૌમૂત્ર પીવાનું રાખવું જોઇએ જ્યારે નાની બિમારી માટે ૨ અઠવાડિયા કે 1 મહિના સુધી ગૌમૂત્ર પીવાથી દર્દીને ઘણો આરામ મળતો હોય છે.

દાંતને સ્વસ્થ અને મજબૂત બનાવી રાખવા માટે રોજ ગૌમૂત્રથી કોગળા કરવા જોઈએ. ગૌમૂત્રથી કોગળા કરવાથી દાંતમાં કીટાણું થતાં નથી. તેમજ દાંત સ્વસ્થ બની રહે છે. એક ગ્લાસમાં ગૌમૂત્ર લઈને તેનાથી કોગળા કરવા અને પછી ચોખ્ખા પાણીથી મોં સાફ કરી લેવું.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top