Site icon Ayurvedam

રાતે સુવાના સમયે 1 ઈલાયચી ખાઈને પાણી પી લેવું, પછી જે થશે એ જોઈ તમે હેરાન થઈ જશો

ઈલાયચી એક એવો મસાલો છે જે દરેક ભારતીય રસોડામાં જોવા મળે છે. તેનો ઉપયોગ ખાવાનો સ્વાદ વધારવા અને સુંગંધ લાવવા માટે કરવામાં આવે છે. આ દેખાવમાં ભલે નાની હોય પણ સ્વાસ્થ્ય માટે ખૂબ લાભકારી હોય છે. ગાળા માં દુખતું હોય કે ગળા માં ખરાશ જેવુ અનુભવતું હોય તો એક એલચી ને ખૂબ ચાવી ચાવી ને ખાઈ ને હુંફાળું પાણી પિય લેવું.

તેને ખાવાથી પથરી, ગળાની સમસ્યા, કફ, ગેસ બવાસી ટીબી પેશાબમાં થતી બળતરાથી રાહત, ઉલટી, પિત્ત, રક્ત રોગ, હ્રદય રોગ સંબંધિત સમસ્યાઓમાંથી છુટકારો અપાવે છે. ઈલાયચીને તમે કોઈપણ સમયે ખાઈ શકો છો. પણ રાત્રે તેનુ સેવન કરવાથી ઘણા ફાયદા મળે છે.  આજે અમે તમને ઈલાયચી ખાવાથી થનારા ફાયદા વિશે બતાવવા જઈ રહ્યા છીએ.

ઈલાયચીમા પોટેશિયમ કેલ્શિયમ મેગ્નેશિયમ જેવા અન્ય ખનિજ પદાર્થ જોવા મળે છે. જે લોહીને સાફ કરીને બીપીને નોર્મલ રાખે છે. ઈલાયચી ખાવાથી શારીરિક નબળાઈ દૂર થાય છે.  રોજ ખાશો તો ધીરે ધીરે વજન વધવા માંડશે.  તમે ઈલાયચી પાવડર બનાવીને કે તેને આમ જ પણ ખાઈ શકો છો.

ઈલાયચીના રાસાયણિક ગુણ શરીરમાં રહેલા ફ્રી-રેડિકલ અને બીજા ઝેરીલા તત્વોને દૂર કરવામાં મદદગાર હોય છે. તેનાથી લોહીનું શુદ્ધિકરણ પણ થાય છે. રાતે ઈલાયચી ખાઈને ઉપર થી ગરમ પાણી પીવું. ઈલાયચી નું સેવન ખૂબ જ લાભદાયક છે. તેનાથી આપના શરીર માટે ખૂબ જ ઉચિત છે.

મિત્રો જો તમે આ પણ ઈલાયચી નું સેવન કરેલું છે તો તમારા અભિપ્રાય અમને કોમેન્ટ માં જરૂર જણાવજો.

Exit mobile version