Site icon Ayurvedam

નાના-મોટા દરેક કરી લ્યો માત્ર આ એક ચમચીનું સેવન, હાર્ટની બીમારી, શરદી-ખાંસી, છાતી અને સંધાન દુખાવા થઈ જશે જીવનભર ગાયબ

ચ્યવનપ્રાશના ચમત્કારી ગુણો વિશે કોણ નથી જાણતું. આ આયુર્વેદિક જડીબુટ્ટીઓવાળા ટોનિકમાં ગજબના સ્વાસ્થ્ય લાભ છુપાયેલા છે. એવું માનવામાં આવે છે કે ચ્યવનપ્રાશની શોધ ચ્યવન નામના એક ઋષિએ કરી હતી. તેમણે જ પ્રથમવાર પોતાના યૌવન અને આયુષ્યને વધારવા માટે આ અસરકારી ટોનિકની શોધ કરી હતી.

ચ્યવનપ્રાશનું સેવન નિયમિત કરવાથી ઈનફર્ટિલિટી, એજિંગ અને ઈન્ફેક્શન સામે રક્ષણ પ્રદાન કરે છે. આ સિવાય તે હાર્ટની બીમારી, શરદી, ખાંસી, છાતીમાં દુઃખાવા વગેરેથી પણ બચાવીને રાખે છે. ચ્યવનપ્રાશમાં એન્ટીએજિંગ તત્વ હોય છે જે સંપૂર્ણપણ હર્બલ હોય છે. તેમાં મુખ્ય સામગ્રીમાં આમળા હોય છે જેને એક શક્તિશાળી એન્ટીઓક્સીડેન્ટ માનવામાં આવે છે. રોજ 1 ચમચી એટલે કે 12 ગ્રામ જેટલું ચ્યવનપ્રાશ ખાવું જોઈએ. સવારે બ્રેકફાસ્ટ કર્યા પહેલાં નવશેકા દૂધ સાથે લેવું અથવા રાતે સૂતા પહેલાં લેવું.

ચ્યવનપ્રાશનું સેવન નિયમિત કરવાથી ઈનફર્ટિલિટી, એજિંગ અને ઈન્ફેક્શન સામે રક્ષણ પ્રદાન કરે છે. આ સિવાય તે હાર્ટની બીમારી, શરદી, ખાંસી, છાતીમાં દુઃખાવા વગેરેથી પણ બચાવીને રાખે છે. ચ્યવનપ્રાશમાં એન્ટીએજિંગ તત્વ હોય છે જે સંપૂર્ણપણ હર્બલ હોય છે. તેમાં મુખ્ય સામગ્રીમાં આમળા હોય છે જેને એક શક્તિશાળી એન્ટીઓક્સીડેન્ટ માનવામાં આવે છે.

ચહેરા પરની કરચલીઓ, રેખાઓ અને સફેદ વાળ આ બધી વસ્તુઓ ઘડપણની સૂચક છે. ચ્યવનપ્રાશમાં ભારે પ્રમાણમાં એન્ટીઓક્સીડેન્ટ હોય છે જે વ્યક્તિને હમેશાં જવાન રાખવામાં અને ઘડપણથી બચાવી રાખવામાં મદદ કરે છે. આ રસાયણોથી ભરપૂર ઉત્પાદ છે જે તમારી યુવાની ટકાવી રાખે છે.

યૌન ઉત્તેજનામાં મદદ કરે છે. ચ્યવનપ્રાશમાં અનેક એવી જડીબુટ્ટીઓ હોય છે જે સેક્સ લાઈફને હમેશાં જીવંત અને સ્વાસ્થ્યને અડીખમ રાખે છે. તેનું નિયમિત સેવન સેક્સ લાઈફમાં સુધારો કરે છે.જો તમને નિયમિત ચ્યવનપ્રાશ ખાવાની આદત હશે તો તમારું કોલેસ્ટ્રોલ હમે્શા કંટ્રોલમાં રહેશે.

દરરોજ સંતુલિત આહાર લીધા પછી પણ શરીરમાં વિટામિન્સની ઉણપ રહે છે. આવી સ્થિતિમાં જો તમે રોજના આહારમાં ચ્યવનપ્રાશ લો છો તો શરીરમાં વિટામિન અને મિનરલ્સની કમી નથી થતી. ચ્યવનપ્રાશનો ઉપયોગ બોડી ડિટોક્સ માટે પણ થાય છે. પેટ અને આંતરડા સાફ કરવા માટે ચ્યવનપ્રાશ ખૂબ જ ઉપયોગી છે. ચ્યવનપ્રાશ બ્લડ સુગરને નિયંત્રિત કરવામાં પણ ફાયદાકારક છે. જો તમને વારંવાર ઉધરસની સમસ્યા રહેતી હોય તો તમે આજથી જ ચ્યવનપ્રાશ લેવાનું શરૂ કરી શકો છો.

બાળકોની વાત કરીએ તો ચ્યવનપ્રાશ તેમના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. ચ્યવનપ્રાશનું સેવન વધતા બાળકોના વિકાસ માટે ફાયદાકારક છે. શિયાળામાં બાળકોને ચ્યવનપ્રાશ ખવડાવવાથી બહુ ઓછા લોકો બીમાર પડે છે. ચ્યવનપ્રાશનું સેવન કરવાથી શરીરમાં ગરમાહટ પેદા થાય છે. અને ઠંડીના દુષ્પ્રભાવથી બચી શકાય છે.આ ઉપરાંત તેનાથી તમારી રોગપ્રતિકારક ક્ષમતા પણ વધે અને બીમારીઓ દૂર રહે છે. શરદી ખાંસી તાવ અને કફ થવા પર તે ફાયદાકારક રહે છે. શરદીમાં રોજ સવારે અને સાંજના સમયે ખાવાથી ઠંડીમાં પેદા થવા વાળી બીમારી નથી થતી.

માસિક અનિયમિત આવતું હોય તો તેના માટે પણ ચ્યવનપ્રાશ ખાવું ફાયદાકારક સાબિત થાય છે. માસિક ધર્મ સાથે જોડાયેલી સમસ્યાઓ દૂર કરવામાં મદદ કરે છે.આંતરિક અંગોની સફાઈ કરીને હાનિકારક તત્વોને બહાર કાઢવામાં મદદ કરે છે. ચ્યવનપ્રાશ ખાવાથી બાળકો અને મોટાઓ બધાંની મેમરી શાર્પ થાય છે અને બ્રેન ફંક્શન સુધરે છે. તેમાં રહેલાં હર્બ્સ બ્રેઇનને હેલ્ધી રાખવામાં મદદ કરે છે.ચ્યવનપ્રાશ વજન ઉતારવામાં પણ મદદ કરે છે. તેમાં રહેલાં હર્બ્સ મેટાબોલિઝ્મને બૂસ્ટ કરે છે. ચ્યવનપ્રાશ ખાવાથી ફેફસાં સંબંધી રોગો થતાં નથી. સાથે અસ્થમા અને શ્વાસની તકલીફમાં પણ તે લાભકારી છે.રેગ્યુલર ચ્યવનપ્રાશ ખાવાથી નખ અને વાળ પણ હેલ્ધી રહે છે.

Exit mobile version