આજે તમને એક એવી વસ્તુ વિશે જણાવીશું જે વસ્તુને આયુર્વેદમાં હૃદયની બ્લોક નસો ખોલવા માટે સૌથી બેસ્ટ ગણવામાં આવી છે. હૃદયની કોઈ પણ બીમારી શરીર માટે ખૂબ જ ગંભીર બાબત કહી શકાય છે. શરીરના દરેક અંગો સારી રીતે કામ કરતા હોય ત્યારે કહી શકાય કે શરીર સ્વસ્થ છે.
જો શરીરના કોઈપણ અંગમાં થોડી પણ ખામી આવી જાય તો તેની અસર સીધી શરીરમાં જણાય છે. જ્યારે પણ હૃદયની કોઈ પણ નસ બ્લોક થઈ જાય ત્યારે બધા લોકો દવાખાને પહોંચી જતા હોય છે. દવાખાને ગયા પછી ડોક્ટર તપાસ કરે છે અને તમને જણાવે છે તમારી આટલા પર્સન્ટેજ નસો બ્લોક થઈ ગઈ છે.
અને તમારે બાયપાસ સર્જરી કરાવી પડશે અથવા તો તમારુ ઓપરેશન કરવું પડશે સાંભળતા જ બધા લોકો ઓપરેશન કરાવવા માટે તૈયાર થઈ જતા હોય છે. હા અમુક પ્રસંગે જો તમને બ્લોકેજ હોય તો તમારા માટે ઓપરેશન ની જરૂરિયાત છે. નહિતર, તમને ઓપરેશનની જરૂર પડતી નથી.
જો તમે એક વસ્તુનું સેવન એક મહિનાથી વધુ એટલે કે બે કે ત્રણ મહિના સુધી કરી શકો તો તમારી બધી જ હૃદયની જે બ્લોકેજ છે તે ખુલી શકે છે, અને તમારે ઓપરેશન કરાવવાની જરૂર પડતી નથી અને તમારા પૈસા પણ બચી શકે છે.
આ વસ્તુનો જ્યુસ તમારા હૃદયને તમે જીવો ત્યાં સુધી સ્વચ્છ રાખી શકે છે અને તમારા હાથની જે નશો છે એનું બ્લોકેજ પણ ખોલે છે. તો આ વસ્તુ એટલે કે દુધી. હા, તમારે દુધી નો જ્યુસ બનાવીને પીવાનું છે તો ચાલો જાણીએ આ જ્યુસ બનાવવાની રીત જે તમારી બ્લોકેજ નસોને ખોલી નાખે છે.
સૌપ્રથમ આ જ્યુસ બનાવવા માટે એક દુધી લેવાની છે. દૂધીના ચપ્પા ની મદદથી ટુકડા કરી લેવા અને મિક્સર ની અંદર તમારે તેનો જ્યુસ બનાવો પછી તેને ગાળી લેવો ગાળી લેવો અને જે બાકી રહે છે તેને પણ તમારે ખાઇ જવું. આ પ્રયોગ સવારે વહેલા ઊઠીને નરણા કોઠે કરવાનો છે.
દૂધીના જ્યૂસમાં આયર્ન ભરપૂર પ્રમાણમાં મળી રહે છે. જે તમારા શરીરમાં લોહીની ઉણપ હોય તો તે દૂર કરે છે. આ પ્રયોગને બેથી ત્રણ મહિના સુધી કરવાથી કોઇપણ પ્રકારની બ્લોકેજ નશો ખોલી શકો છો. દૂધીનો જ્યૂસ બનાવીને પીવું એ એકદમ ઘરેલુ ઉપાય છે.
આ જ્યુસ બનાવતી વખતે એ વાત નું ધ્યાન રાખવું કે તમે જે દૂધીનો ઉપયોગ કરો છો એ દુધી ફ્રેશ હોવી જોઈએ. જો શક્ય હોય તો તમારે તમારા ખેતરમાં કે વાડીમાં દૂધીનું બીજ લાવીને તેને ઉગાડવી અને તેનો જ ઉપયોગ કરવો કારણ કે બજારમાં દવાઓથી પકવેલી દુધી મળે છે. અને ઘરે ઉગાડેલી દૂધીમાં કોઈપણ દવાઓ કે રાસાયણિક ખાતરોનો ઉપયોગ કરતા નથી.