ઉનાળામાં ભરપૂર કરી લ્યો આનું સેવન, આખું વર્ષ કેલ્શિયમની ખામીથી થતાં રોગ રહેશે દૂર, શરીર અને પેશાબની બળતરા તેમજ પિત્તના રોગ કાયમી ગાયબ
આહારના છ રસ માં ગળપણનું મૂલ્ય વિશિષ્ટ છે. ગોળ, ખાંડ, સાકર વગેરે ગળ્યા પદાર્થો શેરડીના રસમાંથી બને છે. શેરડી મૂળ ભારત(આસામ અને બંગાળ)ની વતની છે. ભારતમાં પંજાબ, હરિયાણા, ઉત્તરપ્રદેશ, બિહાર, […]