એક ટુકડો ગોળ ખાવાના છે આ અનેક સ્વાસ્થ્યલક્ષી ફાયદા
‘ગોળ’ રસોડાનાં સૌથી અગત્યનાં પદાર્થો પૈકી એક છે. ઘણી બધી વાનગીઓ ‘ગોળ’ વિના પૂર્ણ થઈ શકે નહીં. આયુર્વેદનું માનવું છે કે ગોળ શરીરમાં રહેલા એસિડને નષ્ટ કરી દે છે. જયારે ખાંડના સેવનથી એસિડની માત્ર વધી જાય છે. જેનાથી આપણા શરીરમાં રોગ ઉત્પન્ન થાય છે. વૈદ્યની સલાહ અનુસાર નિરોગી શરીર અને દીર્ઘાયુ આયુષ્ય માટે ભોજન બાદ […]
એક ટુકડો ગોળ ખાવાના છે આ અનેક સ્વાસ્થ્યલક્ષી ફાયદા Read More »