હરસ-મસા અને હદય માંથી 100% કાયમી છુટકારો અપાવશે આ કંદ અને તેનું ચૂર્ણ, જરૂર જાણી લ્યો તેને વાપરવાની રીત
સૂરણ એ એશિયા ખંડમાં તથા ઉષ્ણ કટિબંધીય પ્રદેશમાં ઉગાડવામાં આવતી કંદમૂળ પ્રકારની વનસ્પતિ છે. આ વનસ્પતિના કંદનો ઉપયોગ મુખ્યત્વે શાકભાજી તરીકે કરવામાં આવે છે. સૂરણ જમીનમાં થનાર કંદ છે. તેના છોડ થડ વગરના અને મોટા પાનવાળા થાય છે. કંદમાંથી સોટા બહાર નીકળે છે અને ઉપર જતાં તે છત્રીની જેમ વિસ્તાર ધારણ કરે છે. તેના સોટા-દાંડાનો […]