આ વૃક્ષ ઘણી બીમારીઓનો એક સાથે કરે છે ઈલાજ, તેના ફાયદાઓ જાણીએ તમે પણ રહી જશો દંગ, અચૂક જાણો કયું છે આ વૃક્ષ
આપણે ત્યાં પારિજાતના છોડ ઘણી જગ્યાએ જોવા મળે છે. તેના ફૂલ સફેદ રંગના અને નાના હોય છે. આ ફૂલ રાત્રે ખિલે છે અને સવારે છોડ પરથી જાતે જ પડી જાય છે. પારિજાતક ગુણમાં પિત્તદ્રાવક, યકૃત ઉત્તેજક, શામક, ત્વકૃદોષહર તથા કૃમિઘ્ન છે. એ કફઘ્ન, તિકત, બલ્ય, જ્વરઘ્ન તથા મૃદુરેચક છે. તો ચાલો આજે આપણે જાણીએ પારિજાતના […]