શું તમે કબજિયાતથી પીડાઓ છો ? તો જાણો તેનો ઘરેલુ ઉપાયો
અજમો અને સોનામુખીનું ચૂર્ણ હુંફાળા ગરમ પાણી સાથે લેવાથી કબજિયાત મટે છે. પાકા ટમેટાનો એક કપ રસ પીવાથી આંતરડાનો મળ છુટો પડી કબજીયાત મટે છે નરણે કોઠે સવારમાં થોડું ગરમ પાણી પીવાથી કબજિયાત મટે છે. રાત્રે સહેજ ગરમ કરેલા પાણીમાં થોડું મીઠું નાખી પીવાથી કબજિયાત મટે છે. લીંબુનો રસ ઠંડા અથવા ગરમ પાણીમાં સવારે અને […]
શું તમે કબજિયાતથી પીડાઓ છો ? તો જાણો તેનો ઘરેલુ ઉપાયો Read More »