દવા કરતાં 100 ગણું ગુણકારી આનું સેવન અનિદ્રા, અપચો અને નપુંસકતા જીવો ત્યાં સુધી નહીં આવે નજીક
જાયફળ સુગંધીદાર હોય મીઠાઈ અને પાકોમાં તેનો ઉપયોગ વધારે થાય છે. બાળકોને આપવાના ઔષધ તરીકે પણ જય ફળ વપરાય છે. જાયફળ અને જાવંત્રી પાનમાં ખવાય છે. જાયફળ ના ઝાડ 70-80 ફુટ ઊંચા થાય છે. તેમાં નર અને માદા પુષ્પોના ઝાડ જુદા જુદા થાય છે. તેનું મૂળ ઉત્પતિ સ્થાન મલક્કા બેટ છે. ભારતમાં બંગાળા નીલગીરી અને […]