મળી ગયો બારેમાસ રહેતી હોય શરદી-ઉધરસઅને કફનો જોરદાર દેશી ઈલાજ, જીવનભર ફરી ક્યારેય નહીં થાય
કોઈપણ ઋતુમાં શરદી-સળેખમની સમસ્યા બહુ સામાન્ય છે અને હાલ જ્યારે વાતાવરણ બદલાયા કરે છે એવામાં દર ત્રીજી-ચોથી વ્યક્તિને આપણે આ સમસ્યાથી પીડાતી જોઇ શકીએ છીએ. જેમ જેમ ઋતુ બદલાય છે […]