Site icon Ayurvedam

સવારે માત્ર 2 ચમચી પીય લ્યો આ જૂયસ, કબજિયાત, કેન્સર અને ચામડીના ગંભીર રોગને વગર દવાએ કરી દેશે ગાયબ

આજકાલ કુંવારપાઠું બધાના ઘરે જોવા મળે છે, ઘણી જગ્યાએ તેને કુવાર, એલોવેરા, લાબરું અથવા ઘી દુવાર પણ કહેવામાં આવે છે. એલોવેરામાં કડવી અને મીઠી એમ બે જાત આવે છે અને ઔષધિ તરીકે બન્નેનો ઉપયોગ થાય છે. ઉપચાર તરીકે એલોવેરનો ગરભ અને રસ બંને વપરાય છે.

એલોવેરા ૨ક્તશોધક છે, પિત્તદોષને સુધારે છે, પેટમાં ચડતા ગોળાને મટાડે છે, અટકાવ સાફ લાવે છે, મસાને ઘટાડે છે, ક્લેજીની તથા બરોળની વૃદ્ધિને મટાડે છે. આ છોડ ઓછા પાણી અને ઓછા ખાતરની જમીનમાં સરળતાથી વિકસી શકે છે, તેથી તમે તેને ઘરના નાના વાસણોમાં પણ સરળતાથી રોપણી કરી શકો છો.

એલોવેરાના રસમાં કેલ્શિયમ, પોટેશિયમ, ઝિંક, વિટામિન સી, વિટામિન એ, વિટામિન એ, વિટામિન ઇ, ફોલિક એસિડ, બીટા કેરોટિન, ફાઇબર અને મેગ્નેશિયમ જેવા તત્વો સારી માત્રામાં હોય છે. તો જો તમે ખાલી પેટે એલોવેરા જ્યૂસનું સેવન કરો છો તો તેનાથી અનેક હેલ્થ પ્રોબ્લેમમાં રાહત મળે છે. તેમજ એલોવેરા જ્યૂસનું સેવન ત્વચા માટે ફાયદાકારક સાબિત થાય છે.

કબજિયાતની ફરિયાદ હોય ત્યારે એલોવેરાના રસનું સેવનકરવું જોઈએ. કારણ કે એલોવેરા જ્યૂસમાં ફાઇબર મળે છે, તેથી ખાલી પેટે એલોવેરા જ્યૂસનું સેવનથી કબજિયાતની સમસ્યા દૂર થાય છે. વળી પાચનક્રિયા પણ મજબૂત હોય છે. વજન ઘટાડવું હોય તો એલોવેરા જ્યૂસનું સેવન કરવું જોઈએ. એલોવેરા જ્યૂસનું સેવન ચરબી ઓગાળવામાં મદદગાર થાય છે. આ માટે રોજ સવારે ખાલી પેટ એલોવેરા જ્યુસનું સેવન કરવું જોઈએ.

એલોવેરા દાજયાના ઘા પર મલમની જેમ કામ કરે છે અને તેના ડાઘ પર સારી રીતે કામ કરે છે. એલોવેરાના રસમાં થોડી હળદર મિક્સ કરીને તેને માથા પર લગાવવાથી માથાનો દુખાવો મટે છે. બહુ ઓછા લોકો જાણે છે કે એલોવેરાનો રસ પીવાથી પણ કમળો મટે છે. 

એનિમિયા એટલે કે લોહીની ઉણપ હોય ત્યારે એલોવેરાના રસનું સેવન ફાયદાકારક છે. ખાલી પેટે એલોવેરા જ્યુસનું સેવન કરવાથી શરીરમાં લાલ રક્તકણો વધી શકે છે. જે એનીમિયાની ફરિયાદને દૂર કરે છે. એલોવેરા જ્યુસનું સેવન આંખો માટે પણ ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. કારણ કે એલોવેરા જ્યૂસમાં બીટા કેરોટીન ભરપૂર માત્રામાં હોય છે, તેથી ખાલી પેટે એલોવેરા જ્યૂસનું સેવઆંખો સાથે જોડાયેલી આંખોની સમસ્યા દૂર થાય છે અને આંખોની રોશની તેજ થાય છે.

એલોવેરા ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક સાબિત થાય છે. તે ગર્ભાશયના વિવિધ રોગોમાં ચમત્કારિક અસર આપે છે. એલોવેરા પેટને લગતી સમસ્યાઓનો રામબાણ ઉપાય માનવામાં આવે છે. તે સાંધાના દુખાવામાં ઘણી રાહત આપે છે. તે ત્વચાની બધી સમસ્યાઓ જેવી કે પિમ્પલ્સ, ડ્રાય સ્કિન, સનબર્ન થયેલી ત્વચા, કરચલીઓ, ચહેરાની ફોલ્લીઓ, શ્યામ વર્તુળો વગેરે માટે પણ ફાયદાકારક છે.

પોષક તત્વોની સાથે સાથે ઝેરી તત્વો ખાદ્ય પદાર્થો દ્વારા પણ આપણા શરીરમાં પહોંચે છે. પરંતુ રોજ ખાલી પેટે એલોવેરા જ્યુસનું સેવનથી શરીરમાં રહેલા ટોક્સિન્સ દૂર થાય છે. જે શરીરને સ્વસ્થ રાખે છે.એલોવેરાના જ્યુસનું સેવન પણ ત્વચા માટે ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. કારણ કે એ લોવેરા જ્યૂસમાં વિટામિન સીની સાથે સાથે એન્ટી બેક્ટેરિયલ અને એન્ટી ઓક્સિડેન્ટ ગુણ હોય છે, તેથી જો તમે ખાલી પેટે એલોવેરા જ્યુસનું સેવન કરો છો તો તેનાથી પિંપલ્સ અને ડાઘ જેવી સમસ્યાઓ દૂર થાય છે. સાથે જ ચહેરો પણ સુધરે છે.

Exit mobile version