આજના જમાનામાં શારીરિક આનંદ એ ખુબ જ જીવન જરૂરિયાતની વસ્તુ બની ગઈ છે. લોકો પોતાની હવસ ને છુપાવવા ઘણા પ્રકાર ના કૃત્યો કરતા હોય છે. જો કે આજે અમે તમને એવી ટિપ્સ જણાવવા જઈ રહ્યા છીએ જે તમારી સ્ત્રી પાર્ટનરને જરૂર પસંદ આવશે.
જો તમે હજી સુધી ઓરલ શારીરિક આનંદથી તમારા પાર્ટનરને ઉત્તેજિત નથી કરી શક્યા તો આ જરૂરી ટિપ્સ છે. શારીરિક આનંદ ની જુદી જુદી ઘણી પોઝિસનો છે ત્યારે ઘણી પોઝિશન માં અમુક બાબતોનું ખાસ ધ્યાન રાખવું પડે છે. આજે અમે તમને જે શારીરિક આનંદ વિશે જણાવવા જઈ રહ્યા છીએ તેમાં પાર્ટનરને ઉત્તેજીત કરી શકશો.
આ ઓરલ શારીરિક આનંદ એ પુરુષના ઉત્સાહને વધારવામાં મદદ કરે છે પરંતુ આ પહેલા એ પણ ટ્રાઈ કરી શકાય છે કે ઓરલ શારીરિક આનંદ અંગે એવી અમુક મહત્વની વાત છે કે જે તમારે જાણવી ખુબ જ જરૂરી હોય છે. જેનાથી તમને ઓરલ શારીરિક આનંદ કરવામાં કોઈ સમસ્યા રહેશે નહીં અને તેમાં તમે વધારે એન્જોય કરી શકશો.
સૌથી પહેલા તમારે તમારી પાર્ટનરને ઓરલ શારીરિક આનંદની યોગ્ય પોઝિશન આપવી. જો પોઝિશન યોગ્ય હશે તો ઓરલ શારીરિક આનંદને વધારે એન્જોય કરી શકાશે. તમે તમારી પાર્ટનરને ઓરલ શારીરિક આનંદ કરતી વખતે વધુ પ્લેજર આપવા માટે એની કમર નીચે ઓશિંકુ પણ મુકી શકો છો. આ સાથે જ પાર્ટનરના ઘૂંટણને થોડા ખોલી દેવા, જેથી ઓરલ શારીરિક આનંદમાં વધારે આનંદ આવે.
ઓરલ શારીરિક આનંદ માટે જગ્યા અને પોઝિશન નક્કી કરીને પછી ઘણી એવી વસ્તુઓ કરી શકાય છે, જેથી તમારા પાર્ટનરને એક સારો અનુભવ થાય. ઓરલ શારીરિક આનંદ કરતા પહેલા તમારે તમારા ગુપ્ત અંગોનું સ્વસ્થ્તાનું ધ્યાન રાખવું કારણકે જો તમે સીધા તમારા મોમાં પર્સનલ પાર્ટ લઇ લો છો તો તમારા મોંના સંપર્કમાં આવવાથી ઈન્ફેક્શન થવાનું જોખમ રહે છે.
આ ફોરપ્લે એ શારીરિક આનંદ માટે ખુબ જ જરૂરી છે અને ઓરલ શારીરિક આનંદ કરતા પહેલા આ ફોરપ્લે પણ જરૂર કરવું, કારણકે આવુ કરવાથી તમારા પાર્ટનર પુરેપુરો શારીરિક આનંદ માટે એક તૈયાર થઈ જશે. ઓરલ શારીરિક આનંદ કરતી વખતે તેમાં આલિંગન ખુબ જ મહત્વનું હોય છે.
તમને એ ખબર હોવી જોઈએ કે કિસ કયા અંદાજમાં અને બોડીના કયા ભાગમાં કરવાથી વધારે આનંદ આવે છે. જો તમે જાણો છો કે કયા ભાગમાં કિસ કરવાથી સ્ત્રી પાર્ટનર ખુશ થાય છે તો સમજી લેવું કે તે ખુબ જ ખુશ થશે અને આનંદ અનુભવશે. શારીરિક આનંદ કરો કે પછી ઓરલ શારીરિક આનંદ એ પાર્ટનરની સહમતિ ખુબજ જરૂરી છે અને આ બંનેનો મુડ હશે તો જ તમે શારીરિક આનંદમાં સારૂ કરી શકશો.
અલગ અલગ આસનો અને અલગ પોઝીશન ટ્રાઈ કરવી અથવા જગ્યા બદલવી અને એક જ સરખી રીતે તમે શારીરિક આનંદ કે ઓરલ શારીરિક આનંદ કરો છો તો તેમાં રસ ઓછો થવા લાગે છે એટલા માટે શારીરિક આનંદ કરતી વખતે નવા નવા પ્રયોગ અજમાવવા જોઈએ.