લગ્ન બાદ જ્યારે પતિ-પતિની શારીરિક સંબંધ બાંધતા હોય છે ત્યારે તેમને એક ચિંતા ગર્ભાવસ્થાની પણ રહે છે. પત્ની પ્રેગનેન્ટ ન થઇ જાય તેના માટે અલગ અલગ નુસ્ખા અપનાવતા હોય છે. તેવો જ એક ઉપાય છે ડાયફ્રેમ, કે જેને સામાન્ય ભાષામાં સિલીકોન કપ તરીકે પણ ઓળખવામાં આવે છે.
વર્ષો પહેલાં જાતીય સમાગમ કરવાનું ટાળી ગર્ભધાન રોકવાનો પ્રયાસ થતો હતો. ત્યાર બાદ સમાગમને અધવચ્ચે જ રોકી દઇને પતિ-પત્ની જુદાં પડી જાય અને વીર્ય ગભૉશયમાં ન પ્રવેશે તે જોવાતું. વીર્યને બહાર વહાવી દેવાની જાતે જ શોધેલી પદ્ધતિને ‘કોઇટલ ઇન્ટરપ્સ’ કહે છે. આ નુસખો સલામત તો નથી જ, પણ સાથે સાથે સ્ત્રી-પુરુષમાં સેક્સ વિષયક સમસ્યાઓ પણ ઊભી કરે છે.
કેટલાંક યુગલો ‘સેઇફ પિરિયડ’ અથૉત્ ‘સલામત સમય’ એટલે જે સમયે સ્ત્રીનું બીજ જીવંત ન હોય તે સમયે જ જાતીય સમાગમ કરવાનું રાખે છે. માસિકના પહેલા અને છેલ્લા સાત દિવસ ‘સલામત’ ગણતા. આ બધી કુદરતી પદ્ધતિ હોવા છતાં શારીરિક સ્વાસ્થ્ય, માનસિક તનાવ, પ્રવાસ વગેરેની અસરને લીધે શરીરમાં અણધાર્યા ફેરફારો થવાથી ગર્ભધાનની શક્યતા પૂર્ણપણે ટાળવાનું શક્ય નહોતું.
નિરોધ-કોન્ડમ સ્ત્રી અને પુરુષો બંને વાપરી શકે છે. જોકે પુરુષ માટે નિરોધ વાપરવાનું વધારે સહેલું છે. વીર્ય નિરોધમાં જ રહે છે અને ગભૉશયમાં પ્રવેશી શકતું નથી. આ ઉપરાંત જાતીય સંસર્ગજન્ય રોગોથી રક્ષણ પણ મળે છે. જ્યારે ‘પિલ’ લેતી સ્ત્રી પોતાની ગોળી લેવાનું ભૂલી જાય કે અનિયમિત રહે તો પુરુષે પણ આ સાવચેતી રાખવાની આવશ્યક છે. આમ પણ જો નિરોધનો યોગ્ય સમયે અને બરાબર ઉપયોગ કરવામાં આવે તો તે લગભગ નવાણું ટકા સલામતી પૂરી પાડે છે. આમ છતાં મોટાભાગનાં યુગલો નિરોધનો પ્રયોગ પસંદ નથી કરતાં. આમ જોતાં નવદંપતીઓ માટે ગર્ભનિરોધક ગોળીઓ સારી પડે. ગર્ભનિરોધક ગોળીમાં રહેલાં હોર્મોન્સ સ્ત્રીના બીજાશયમાંથી બીજ છુટું પડવા નથી દેતાં. જેથી ગર્ભ રહેતો નથી. આ ગોળીઓ નિયમિત, દરરોજ લેવાથી ગર્ભધાન સો ટકા ટાળી શકાય છે.
પહેલાના સમયમાં, સ્ત્રીઓ ગર્ભાવસ્થાને રોકવા માટે સ્ત્રીની કુંડમાં મગર મળ અને મધ અને સોડિયમ બાયકાર્બોનેટનો ઉકેલ બનાવતી હતી. હા તમે સાંભળીને જરા પણ અણગમો અનુભવો છો પણ આ સાચું છે. એવું માનવામાં આવતું હતું કે આ સોલ્યુશનને અંદર રેડતા, શુક્રાણુ પ્રવેશ કરી શકશે નહીં અને કેટલીક વાર જો કોઈ શુક્રાણુ અંદર જાય છે, તો તેનો નાશ થઈ જાય છે.
1950 થી 60 ની વચ્ચે એક સંશોધન કરવામાં આવ્યું જેમાં એવું જોવા મળ્યું કે જો કોક શુક્રાણુમાં ભળી જાય છે, તો વીર્યનો નાશ થાય છે? આ સમય દરમિયાન, વૈજ્ઞાનિકે ચાર જુદા જુદા પ્રકારના કોક લીધા હતા. જેમાંથી ડાયેટ કોકે એક મિનિટની અંદર બધા શુક્રાણુઓને મારી નાખ્યા હતા.
બજારમાં કેટલાક ગર્ભનિરોધન ગોળીઓ આવે છે , જેને આઈ-પિલ કહે છે . તેને સંભોગના 72 કલાકની અંદર ખાવાથી ગર્ભની શકયતા ખત્મ થઈ જાય છે. ધ્યાન રાખો કે આ ગોળીઓનો વધારે ઉપયોગ ભવિષ્યમાં ગર્ભ ઠહેરવામાં પણ સમસ્યા ઉભી કરી શકે છે. અને આ ગોળીઓના વધારે ઉપયોગ સ્ત્રીના શરીર માટે યોગ્ય નહી.
વધારે ઈલાયચી ખાવાથી ગર્ભપાતની શકયતા વધી જાય છે. પણ ધ્યાન રાખો કે ઈલાયચી રાત્રે નહી ખાવી જોઈએ. બાજરાના વધારે સેવન કરવાથી ગર્ભપાતની શકયતા વધી જાય છે. દરરોજ ગર્મ પાણીથી નહાવું , ગર્ભપાત કરવામાં મદદગાર હોય છે. શેકેલા તલના દાણા મધ સાથે ખાવું, આ પણ તમારા માટે મદદગાર સિદ્ધ થશે.
સીતાફળના બીયને વાટીને તમારી યોનિમાં સારી રીતે મસલો. તેનાથી અઈચ્છનીય ગર્ભ નહી ઠહરશે. એવા થોડા દિવસ સુધી સતત કરો. લસણની 2 કળી ખાવો. આ ગર્ભપાતમાં મદદ કરશે. અસુરક્ષિત સેક્સ કર્યા પછી તરત સ્ત્રી ઉભી થઈ જાય અને તેમની યોનિને સારી રીતે સફાઈ કરવાથી પણ બાળક હોવાનો ખતરો ઓછું થઈ જાય છે. તુલસીના પાન નો ઉકાળો ૨-૩ દિવસ પીવું.
વધારે ઉછ્લ-કૂદ અને વ્યાયામ ગર્ભ ગિરાવવામાં મદદગાર હોય છે. અસુરક્ષિત સેક્સ પરેશાનીઓ જ ઉભી કરે છે. તેનાથી અસુરક્ષિત સેક્સથી બચવાની કોશિશ કરવું. યાદ રાખો જ્યાં સુધી શકય હોય સેક્સના સમયે કોન્ડોમ નો ઉપયોગ કરો.