કેન્સર જેવી ઘાતક બીમારીઓથી બચવા માટે તેનો ઈલાજ પહેલા સ્ટેજમાં કરવો શ્રેષ્ઠ હોય છે. પરંતુ કેન્સરના મોટાભાગનાં મામલામાં તેનો ખુલાસો ત્યારે થાય છે જ્યારે તે પોતાની પ્રારંભિક અવસ્થા થી આગળ વધી ચુકેલ હોય છે. તેવામાં કિમોથેરાપી સિવાય કેન્સર નો કોઈ ઈલાજ હોતો નથી અને તે વધારે તકલીફદાયક હોય છે. પરંતુ તમને જાણીને આશ્ચર્ય થશે કે ચોથા સ્ટેજ પર આવી ગયા બાદ પણ કેન્સરનો ઈલાજ શક્ય છે અને તે પણ એક જ્યુસનાં સેવનથી.
પ્રસિદ્ધ ઓસ્ટ્રેલિયાઈ વૈજ્ઞાનિક રુડોલ્ફ દ્વારા કેન્સર અને અન્ય અસાધ્ય રોગોથી ૪૨ હજારથી વધારે લોકોને સ્વસ્થ બનાવેલ છે. તેમનો દાવો છે કે જ્યુસ ૪૫ દિવસમાં કેન્સરને સંપુર્ણ રીતે ખતમ કરી નાખે છે. રુડોલ્ફ દ્વારા સલાહ આપવામાં આવી છે કે કેન્સર પીડિત બધા લોકોએ ફક્ત ચા અને આ શાકભાજીનો રસ પીવો જોઈએ. આ અદભુત જ્યુસ માં મુખ્ય ઘટક બીટ છે. તેમનો દાવો છે કે આ ચક્ર દરમ્યાન કેન્સરની કોશિકાઓ મરી જાય છે. તેના માટે ફક્ત જૈવીક અથવા સ્થાનીય રૂપમાં ગામ આવેલા શાકભાજીનો ઉપયોગ કરવો જોઈએ.
જ્યુસ બનાવવા માટેની સામગ્રી:
બીટ (૫૫%), ગાજર (૨૦%), અજમાનાં મુળ (૨૦%), બટેટા (૩%), મુળા (૨%)
જ્યુસ બનાવવાની રીત:
આ બધી ચીજોને જ્યુસર માં નાખીને તેનો યોગ્ય રીતે રસ કાઢી લો અને તેને યોગ્ય રીતે ગાળી લો, જેથી બધો કચરો નીકળી જાય. ગ્લાસમાં નાખીને તેનું તાજું સેવન કરવું.
વૈજ્ઞાનિકે એક ખાસ જ્યુસ તૈયાર કર્યું, જેના ખુબ જ શાનદાર પરિણામ જોવા મળ્યા હતા. તેમણે આ ઉપાયથી ૪૫ હજારથી વધારે લોકો, જેમને કેન્સર અથવા અસાધ્ય બીમારી હતી તેમને તંદુરસ્ત બનાવેલ હતા. તેમનું કહેવું છે કે કેન્સર ફક્ત પ્રોટીન ઉપર જીવિત રહે છે.
કેન્સરનાં સેલ્સનું મેટાબોલીઝમ આપણા શરીરમાં રહેલા બાકી સેલ્સ થી અલગ હોય છે. રુડોલ્ફ દ્વારા તૈયાર કરવામાં આવેલા ખાસ પ્રકારના જ્યુસથી કેન્સરનાં સેલ્સ સુધી કોઈ પ્રોટીનયુક્ત ભોજન ન પહોંચી શકે અને તેને કોઈ ખોરાક ન મળવાને લીધે તેના સેલ્સ આપમેળે ખતમ થઇ જાય છે. પરંતુ આ જ્યુસ શરીરના બાકી સેલ્સને કોઈ નુકસાન પહોંચાડતું નથી.
નોંધ: આઆ બધી વસ્તુ ઓર્ગનીક અને દવા વગરની વાપરવી તેમજ ખાંડ સાવ બધ કરવી.