શ્વાસ અને અસ્થમાના રોગનો જોરદાર મફત ઈલાજ છે આ, જીંદગીમાં ક્યારેય બીજીવાર શ્વાસની તકલીફ નહિ થાય

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

આપણે જ્યારે ગામડામાં ફરવા જઇએ છીએ. ત્યારે અથવા તો ગામડામાં જઈએ છીએ ત્યારે ઘણી વખત વગડામાં અને ખેતરના શેઢે બાવળ દેખાય છે. મોટાભાગે આ બાવળનો ઉપયોગ ઘેટા-બકરા પોતાના ચારા તરીકે ઉપયોગ કરતા હોય છે. તેને તે બાવળની સિંગને ઘેટા બકરા નો ખોરાક તરીકે ઉપયોગમાં લેતી હોય છે. પરંતુ શું તમે જાણો છો કે આ બાવળની સિંગનો ગજબનો ફાયદો થાય છે. કેટલા બધા રોગો માટે પણ આ બાબતે ખૂબ જ કામમાં આવે છે. અને ઘણા લોકો બાવળના પડીયા તરીકે પણ ઓળખવામાં આવે છે.

બાવળના પડીયાનો ઉપયોગ શરીરમાં ઘણી બધી બીમારીઓને દૂર કરવા માટે કરવામાં આવે છે. આ બાવળ રસ્તા પર અને જ્યાં ગોચર જમીન હોય ત્યાં વધારે પ્રમાણમાં જોવા મળે છે. બાવળ એક કાંટાળી વનસ્પતિ છે. આ બાવળની સીંગ ના લોકો દાતણ કરે છે. તો ચાલો આજે આપણે બાવળ ની સીંગ ના ફાયદા વિશે જાણીશું.

બાવળ ની સિંગ નો ઉપયોગ સાંધાના રોગો, હાડકાંના દુખાવા, દાંત, ગોઠણ અને ખાસ કરીને શ્વાસના રોગોમાં ખુબ જ ઉપયોગી છે. જે લોકોને શરીરમાં નબળાઈ રહેતી હોય તે લોકોએ બાવળના પાવડર પાણી કે દૂધ સાથે સવાર-સાંજ લેવાથી શરીરની નબળાઈ દુર થાય છે.

જે લોકોને શ્વાસની તકલીફ રહેતી હોય, થોડું ચાલતાં જ હોય શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય તે લોકોએ દરરોજ પડિયાનું સેવન કરવું જોઈએ. આવું જ ૧૫ દિવસ સુધી કરવામાં આવે તો જિંદગી પર ક્યારે શ્વાસની તકલીફ રહેશે નહીં અને તે જડમૂળથી નાશ થઈ જાય છે. આ ઉપરાંત પડિયા આંખોમાં પણ આ બાબત ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. જો કમળો થયો હોય તો બાવળના ફૂલને વાટી તેમાં થોડી સાકર મેળવીને તેનો એક ચમચી જેટલું ચૂર્ણ બે દિવસ લેવાથી કમળો ગાયબ થઈ જશે.

આ ઉપરાંત કમરનો દુખાવો આજકાલ દરેક લોકોને થતો હોય .છે કમરનો દુખાવો દૂર કરવા માટે પડિયા ખૂબ જ ઉપયોગી છે. બાવળની છાલ ખૂબ જ ઉપયોગી છે. બાવળની છાલ, પડિયા અને ફૂલ ને વાટીને રોજ દિવસમાં ત્રણ વખત લેવાથી કમરનો દુખાવો કાયમ માટે નાબૂદ થઇ જાય છે. આ ઉપરાંત કાનમાં દુખાવો થતો હોય અથવા તો કાન માં ધાક પડી હોય તો સરસિયાના તેલમાં કપૂર નાખીને ધીમા તાપે ગરમ કરવા ત્યારબાદ આ તેલના ટીપા કાનમાં નાખવાથી કાનનાં થયેલો દુખાવો થઈ જશે. જો કાનમાં મેલ હશે તો તે પણ બહાર આવી જશે.

જમ્યા પછી બાવળના દાતણ કરવાથી ક્યારેય દાત નો દુખાવો થતો નથી. આ ઉપરાંત દાંત અને પેઢા પણ મજબૂત થાય છે. જે આજકાલ દરેક લોકોને ઢીંચણનો દુખાવો થતો હોય છે. અને તેનો દુખાવો દૂર કરવા માટે બાવળના ચૂર્ણ અને ત્યાર બાદ તે દુધને ગરમ પાણી સાથે પીવાથી કમરનો દુખાવો છે. જે લોકોને ઢીચણ બદલાવવાના કીધા હોય તે લોકો પણ જો આ ચૂર્ણનું સેવન કરી છે તો તેને થોડાક જ દિવસોમાં રાહત થઈ જશે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top